શોધખોળ કરો

Rajkot : 3 પુત્રીની માતાને પાડોશી યુવક સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમીએ બીજી યુવતી સાથે કરી લીધાં લગ્ન ને.........

શહેરના એરપોર્ટ રોડ પર રહેતી 25 વર્ષીય યુવતી પરણીત છે અને તેને સંતાનમાં ત્રણ પુત્રીઓ પણ છે. યુવતીને છેલ્લા એક વર્ષથી પાડોશી યુવક સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન પ્રેમીએ એક મહિના પહેલા જ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં યુવતીએ પ્રેમી સાથે આ મુદ્દે બબાલ કરી હતી. 

રાજકોટઃ શહેરના એરપોર્ટ રોડ પર રહેતી 25 વર્ષીય પરણીત યુવતીએ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ પ્રેમપ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. પ્રેમીના ઘરે પહોંચીને યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના એરપોર્ટ રોડ પર રહેતી 25 વર્ષીય યુવતી પરણીત છે અને તેને સંતાનમાં ત્રણ પુત્રીઓ પણ છે. યુવતીને છેલ્લા એક વર્ષથી પાડોશી યુવક સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન પ્રેમીએ એક મહિના પહેલા જ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં યુવતીએ પ્રેમી સાથે આ મુદ્દે બબાલ કરી હતી. 

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો પ્રમાણે, પ્રેમીના લગ્ન થતાં યુવતીને ખૂબ જ લાગી આવ્યું હતું. તેમજ તે પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી અને ફરી એકવાર લગ્ન કરવાની માંગણી કરી હતી. જોકે, પ્રેમી આ અંગે સ્પષ્ટ ઇનકાર કરી દેતાં યુવતી આવેશમાં આવી ગઈ હતી. તેમજ આવેશમાં આવી જઈને પ્રેમીના ઘર પાસે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. 

યુવતીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. 

Rajkot: એકતરફી પ્રેમમાં ઝનૂની 24 વર્ષના યુવકે 16 વર્ષની છોકરીને ઘરમાંથી કાઢીને જાહેરમા કરી હત્યા, હત્યા પહેલાં શું કહ્યું ?

રાજકોટના જેતપુર તાલુકાના જેતલસરમાં એક તરફી પ્રેમમાં પાગલ 24 વર્ષીય યુવકે 16 વર્ષની છોકરીની જાહેરમાં છરીના ઉપરાછાપરી 32 ઘા મારી હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે. છોકરીને  બચાવવા માટે વચ્ચે પડેલા 14 વર્ષના ભાઈને પણ હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા હતા.

પોલીસે જણાવ્યું કે જેતલસર ગામે  જયેશ  ગિરધરભાઈ સરવૈયાએ  સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણીની હત્યા કરી નાખી હતી.  સૃષ્ટિ જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં  અભ્યાસ કરતી હતી. સૃષ્ટિ  હાઈસ્કૂલે જતી  ત્યારે આરોપી તેની પાછળ જઈને તેને હેરાન પરેશાન કરતો. જયેશ  તેને પોતાની સાથે લગ્ન કરવા માટે કહેતો હતો. છોકરીએ પોતાના માતા-પિતાને વાત કરતાં તેના પિતાએ જયેશના પિતા ગિરધરભાઈ સરવૈયાને પોતાના પુત્રને સમજાવવા વાત કરી હતી. સૃષ્ટિના પિતા ફરિયાદ કરવા ગયા તે બાબતનો ખાર રાખી આરોપી જયેશે  હત્યા કરી દીધી હોવાનું  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

મંગળવારે બપોરે સૃષ્ટિના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને માતા શીતલબેન ગામથી દૂર આવેલી વાડીએ મજૂરી કરવા માટે ગયા હતા.  સૃષ્ટિ અને તેનો ભાઈ બહેન એકલા પડતાં ઘરમાં ઘૂસી જઇ જયેશે છોકરીને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી.  તેને 'તું મારી સાથે લગ્ન કર' તેવી જબરજસ્તી કરી હતી. છોકરીએ વારંવાર ના પાડતાં તેને ઢોરમાર માર્યો હતો અને પછી  જાહેરમાં છરી કાઢીને તેના શરીરે અસંખ્ય ઘા માર્યા હતા. તેનો ભાઈ હર્ષ (ઉ.વ.14) પોતાની બહેનને બચાવવા  આડો પડયો હતો. આરોપીએ  છરીના પાંચ ઘા તેને પણ ઝીંકી તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. 

ઝનૂની બનેલા આરોપીએ બીજાં લોકો પર પણ હુમલો કર્ય હતો.  લોકોએ હર્ષને પાડોશીના ઘરમાં છુપાવી દીધો હતો. પાડોશના લોકોએ બૂમાબૂમ કરી મૂકતા જયેશ છોકરીને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી નાસી છૂટયો હતો. નાસી છૂટેલા આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget