શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે આ મહત્વનો બ્રિજ તૂટી પડ્યો, જાણો ક્યો હાઈ-વે કરવો પડ્યો બંધ ?

જામકંડોરણાથી રાજકોટ જતા ફોફડ ડેમ પર આવેલ બ્રિજ ધરાશાયી થતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. બ્રિજ ધરાશાયી થતા જામંકંડોરણા-ગોડલ હાઈ-વે બંધ કરી જેવો પડ્યો છે. સોમવારે ભારે વરસાદ થતાં આ રોડ તૂટી ગયો હતો. 

રાજકોટઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે ત્યારે ભારે વરસાદના કારણે જામકંડોરણા તાલુકાનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. સદનસીબે એ વખતે બ્રિજ પર કોઈ નહીં હોવાથી કોઈ નુકસાન થયું નથી.

જામકંડોરણાથી રાજકોટ જતા ફોફડ ડેમ પર આવેલ બ્રિજ ધરાશાયી થતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. આ બ્રિજ ધરાશાયી થતા જામંકંડોરણા-ગોડલ હાઈ-વે બંધ કરી જેવો પડ્યો છે. સોમવારે ભારે વરસાદ થતાં આ રોડ તૂટી ગયો હતો. 

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે આ મહત્વનો બ્રિજ તૂટી પડ્યો, જાણો ક્યો હાઈ-વે કરવો પડ્યો બંધ ?
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે અને ઠેક ઠેકાણે લોકો ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ટંકારાના સખપર ગામે પણ 6 લોકો ફસાયાં હતાં. આ ફસાયેલા ૬ લોકોનું પોલીસ દ્વારા ગ્રામજનોની મદદથી કરાયું છે. આ લોકો આખો દિવસ પાણીમાં રહ્યાં હતાં ને મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.

ટંકારાના પી. એસ. આઈ. બી ડી પરમાર, જમાદાર મહોમદભાઈ બલોચ અને સખપર ગામના લોકોએ રેસ્ક્યુ કરી લોકોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. આ તમામ ૬ લોકો ગઈકાલે મેલડી માતાજીના મંદિરે તાવો કરવા ગયાં હતા પણ ધોધમાર વરસા પડતાં ફસાયાં હતા. મામલતદાર, મોરબી ફાયર અને પોલીસની ટીમે સોમવારે મોડી રાત્રી સુધી તેમને બહાર કાઢવા પ્રયત્ન કર્યા હતા પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેમને બહાર કાઢી શકાયા નહોતા.  મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.

ફસાયેલા લોકોમાં કાંતિભાઈ જગાભાઈ સોલંકી, હિતેશભાઈ મનસુખભાઇ સોલંકી, ગોપાલભાઈ પરસોતમભાઈ સોલંકી, ઉમેશભાઈ રમેશભાઈ સોલંકી (તમામ રહેવાસી) સખપર ગામ અને હરેશભાઇ ચતુરભાઈ અને વિપુલભાઈ સોમાભાઈ (રહે થાન)નો સમાવેશ થાય છે.  તમામ લોકો હેમખેમ બહાર આવતાં પોલીસ અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. 

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલથી સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે. જામનગર અને રાજકોટ જિલ્લાની મુલાકાત કરશે. હવાઈ નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક પણ કરશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત જિલ્લાની મુલાકાતે જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
Embed widget