શોધખોળ કરો

મનપાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના કયા દિગ્ગજ નેતાની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ? જાણો

2017ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે.

ગુજરાતમાં હાલ મનપાની ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મનપાની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પુનઃપ્રવેશ કર્યો હતો અને તેમણે રાજીવ સાતવના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જોકે છેલ્લા ઘણા સમયથી તેમની ઘરવાપસીની ચર્ચાઓ ચાલી રહી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં પુનઃપ્રવેશ કર્યો હતો. મહત્વનું છે કે, જુથવાદના કારણે કોંગ્રેસ છોડનારા ઈન્દ્રનીલ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી સામે ચૂંટણીમાં હાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં જોડાયા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને અર્જૂન મોઢવાડિયા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજોની હાજર રહ્યાં હતાં. ઈન્દ્રનીલ રાજ્યગુરૂના કોંગ્રેસમાં આગમનથી રાજકોટ કોંગ્રેસ વધુ મજબૂત બનશે. આ અંગે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હા હું ફરી કોંગ્રેસમાં સક્રિય થવાનો છું અને ફરી રાજકારણમાં સક્રિય થઈશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget