શોધખોળ કરો

Rajkot News : રાજકોટમાં ડોક્ટરે ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યાનો યુવતીનો આરોપ

રાજકોટની યુનિકેર હોસ્પિટલ પર દર્દીએ ઘોર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ડાબા પગને બદલે જમણા પગની સર્જરી કર્યાનો આપેક્ષ કર્યો છે

Rajkot News: રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે.  યુવતીએ ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવાનો આરોપ લગાવ્યો છે. આ ઘોર બેદરકારીની ઘટનાને લઇને યુવતીએ  યુનિકેર હોસ્પિટલ સામે ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.જાણીએ શું છે સમગ્ર મામલો

દર્દી માટે ડોક્ટર ભગવાન ન સમાન હોય છે પરંતુ રાજકોટની યુનિકેર હોસ્પિટલના તબીબની બેદરકારની કિસ્સો સાંભાળીને આપ ચૌકી જશો. અહીં પગનું ઓપરેશન કરવા માટે આવેલી 20 વર્ષની યુવતીને ખૂબ જ દર્દનાક અનુભવ થયો ત, આ યુવતીને ડાબા પગમાં તકલીફ હતી અને ઓપરેશન માટે તે દાખલ થઇ હતી પરંતુ અહીં યુનિકેરના તબીબની બેદરકારી તો જુઓ તેમણે ડાબાના બદલે યુવતીનું જમણા પગનું ઓપરેશન કર્યોનો દર્દીઓ આરોપ લગાવ્યો છે. . જૂનાગઢની આ યુવતીએ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, જૂનાગઢની આ યુવતીને પગમાં  દુખાવો થતા જૂનાગઢના ડોક્ટરને બતાવ્યું હતું બાદ ઓપરેશનનું સજેસ્ટ કરતા આ યુવતી ઓપરેશન માટે 19 એપ્રિલે  દાખલ થઇ હતી અને યુવતીના તકલીફ વાળા ડાબા પગને બદલે સાજા પગનું એટલે જમણા પગનું ઓપરેશન કરી દીધું.  સમગ્ર ઘટનામાં હાલ તો તબીબની ઘોર બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને હોસ્પિટલ અને ઓપરેશન કરનાર તબીબ સામે કાર્યવહી હાથ ધરી છે.

જો આ સમગ્ર મામલે હોસ્પિટલના મેનેજરે  બચાવમાં જણાવ્યું છે કે,” યુવતીની ફરિયાદ એકદમ ખોટી છે,ઓપરેશન પહેલા દર્દી અને સ્વજનોને સમજાવ્યા હતા. જમણા પગમાં સર્જરી કરવાની પણ જાણ કરાઈ હતી.ટૂંકમાં  બંને પગમાં સર્જરી કરવાની અગાઉથી જાણ કરાઈ હતી”. મંજૂરી લીધા બાદ જ ઓપરેશન કર્યાનો હોસ્પિટલનો દાવો કરી રહી છે.                                                                                                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ

H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર

Mahindra BE 6: ફક્ત 20 મિનિટમાં ચાર્જ, 682 કિમી રેન્જ, ઇલેક્ટ્રિક SUVનું ટોપ વેરિઅન્ટ લૉન્ચ

HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

Embed widget