શોધખોળ કરો

Accident News: બનાસકાંઠામાં ત્રીપલ અકસ્માતમાં એકનું તો રાજકોટમાં પુલ પરથી બાઈક નીચે પટકાતા બેના મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મેતાખભાળિયા પાસે અકસ્માત થયો છે.

Accident News: બનાસકાંઠાના ધાનેરામાં હિટ એંડ રનમાં એકનું મોત થયું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. જીવાણા ગામે પાસે રીક્ષા અને કારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે. જો કે બનાવમાં એકનું મોત થયું છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને 108ની મદદથી સારવાર માટે ધાનેરા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં અકસ્માતમાં બેના મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મેતાખભાળિયા પાસે અકસ્માત થયો છે. પુલ પરથી બાઈક સવાર બે વ્યક્તિ નીચે પટકાતા મોત થયા છે. 40 ફૂટ નીચે પટકાતા બન્ને કૌટુંબિક ભાઈઓના મોત થયા છે. મૃતક ખાતરા રતિલાલ અને ખાતરા કિશોરભાઈ દેરડીના હોવાની માહિતી છે. હાલ તો મૃતદેહોને સરકારી હોસ્પિટલમાંપોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સુલતાનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં અકસ્માત

ભાવનગરમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. શહેરમાં રફતારના કહેરે એક મહિલાનો જીવ લીધો છે. યમરાજની માફક ખુલ્લે આમ ચાલતા બેરોકટોક ડંપરે રેખાબેન રાઠોડનો ભોગ લીધો છે. ભાવનગરના રંગોલી ચોકડી પાસે આવેલી હોટલની બહાર મહિલા ઉભી હતી, જેને ડંપરે કચડી નાંખી હતી. ભાવનગરમાં એક જ મહિનાની અંદર આ બીજો બનાવ છે. વારંવાર અકસ્માતની ઘટનામાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે તેમ છતાં જવાબદાર તંત્ર માત્ર મોતનો તમાશો જુએ છે.

સોમવારે વલસાડ જિલ્લાના વાપીમાં નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક અજાણ્યા રાહદારીને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ ટક્કર એટલી જોરદાર છે કે આ રાહદારી સ્ત્રી છે કે પુરુષ તે પણ જાણવું મુશ્કેલ બન્યું છે ત્યારે ડુંગરા પોલીસે આ મામલે આ વાહનની શોધખોળ હાથ ધરી હતી. વાપી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા વાહને સલવાવ પાસે નેશનલ હાઇવે પર રાહદારીને ટક્કર મારીને 60 મીટર ઢસડ્યો હતો. ટ્રકથી ઢસડાતા મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો, જેના કારણે મૃતદેહ મહિલાનો છે કે પુરુષનો તે પણ ઓળખવું મુશ્કેલ બન્યું છે. હાલ ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ દિલ્હીના કંઝાવલામાં હિટ એન્ડ રનની ઘટનાની યાદ અપાવી હતી. દિલ્હીમાં કારચાલકે એક યુવતીને પોતાની કાર સાથે ઢસડી હતી. યુવતી કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ કારચાલકને જાણ સુદ્ધા નહોતી થઈ અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget