શોધખોળ કરો

રાજકોટમાં કરોડોનાં ખર્ચે બનેલ નવા બસ પોર્ટમાં પાણી ટપકતા મુસાફરો પરેશાન

આ અંગે એબીપી અસ્મિતા સાથે રાજકોટ ડિવિઝનના એસટી નિયામકે દાવો કર્યો કે, જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

Rajkot New Bus Port: 140 કરોડ રૂપિયાનું છ મહિનામાં કેમ ધોવાણ કરવું એ શીખવું હોય તો રાજકોટમાં શીખી શકાય. કેમ કે સૌરાષ્ટ્રમાં કહેવાતા સૌથી આધુનિક રાજકોટ બસ પોર્ટમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બસ પોર્ટમાં સતત પાણી ટપકતા ડોલ અને ટબ મુકવા પડ્યા છે. તો પાણી ત્યા સુધીનું ભરાયુ કે મુસાફરો પોતાનો સામાન પણ નીચે ન મુકી શક્યા. આ અંગે એબીપી અસ્મિતા સાથે રાજકોટ ડિવિઝનના એસટી નિયામકે દાવો કર્યો કે, જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

નોંધનીય છે કે, રાજકોટના નવા બસ પોર્ટનું CM વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બસ પોર્ટ 11,178 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવેલું છે. જેમાં શોપિંગ મોલ, ગેમઝોન અને સિનેમા સહિતની સુવિધાથી સજ્જ હશે. બસ પોર્ટમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં 300 કાર પાર્કિગ અને 1200 બાઈક પાર્કિંગની પણ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. બસ ટર્મિનલમાં હાલ રોજ 450 બસો અવર-જવર કરી રહી છે. ખાવા-પીવા, શોપિંગ સહિત 350થી વધુ દુકાનો છે.

બસ પોર્ટમાં દરેક રૂટની બસોના ડિજીટલ બોર્ડ પણ મૂકવામાં વ્યા છે. બસ પોર્ટની તસવીરો જોતાં એવું લાગે છે કે, ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવું બસ પોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, રાજકોટમાં નવા બે બસ સ્ટેન્ડ બનશે. જેમાં પૂર્વમાં એક ભાવનગર રોડ ઉપર અને પશ્ચિમાં એક જામનગર રિંગ રોડ ચોકડી. વધતા જતા રાજકોટના કારણે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ બસ સ્ટેન્ડ બને તો લોકોને નજીક પડે. આવનારા દિવસોમાં બીજા બે નવા બ સ્ટેન્ડ બનશે. જેમાં દર વર્ષે નવી 1 હજાર બસ સામેલ કરવામાં આવશે જ્યારે દર વર્ષે જૂની 1 હજાર બસ દૂર કરવામાં આવશે. બસ ટર્મિનલમાં હાલ રોજ 450 બસો અવર-જવર કરી રહી છે. ખાવા-પીવા, શોપિંગ સહિત 350થી વધુ દુકાનો છે. બસ પોર્ટમાં દરેક રૂટની બસોના ડિજીટલ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે.         

આ પણ વાંચોઃ

પીએમ મોદીનો ઓડિયો સંદેશઃ 'હું 11 દિવસ માટે વિશેષ અનુષ્ઠાન કરી રહ્યો છું, પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનવું સૌભાગ્ય છે'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો

પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ

આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાંGujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીBJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?

ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે

Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત

જો વરસાદથી ભારત સાઉથ આફ્રિકા ફાઇનલ ધોવાઈ જાય તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો સમીકરણ

Embed widget