શોધખોળ કરો

અમદાવાદ બાદ આ શહેરમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત, જાણો કેટલો ફટકારાશે દંડ

અમદાવાદમાં આજે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઇ પણ નાગરિક માસ્ક વિના બહાર નીકળશે તો તેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

રાજકોટ: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કહેરને લઈને આજે અમદાવાદ શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામા આવ્યું છે. હવે રાજકોટ શહેરમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનો નિર્ણય રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં માસ્ક ન પહેરનારાને પ્રથમ વખત એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે, જ્યારે બીજી વખત 5 હજાર રૂપિયોનો દંડ વસુલવામાં આવશે. ફેરિયાઓએ પણ માસ્ક બાંધવું ફરજિયાત હશે. રાજકોટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું, પોણા છ હજાર લોકોને જંગલેશ્વરમાં માસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જો માસ્ક ન હોય તો સ્વચ્છ કપડાં પણ મોંઢા પર લોકો બાંધી શકે છે. 60 જેટલા સ્થળો પર પોલીસની સાથે કોર્પોરેશનની ટીમ માસ્ક અંગે ચેકીંગ કરશે. રાજકોટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું, અમારા આરોગ્ય કર્મચારીઓ સોસાયટીઓમાં જાય છે તો લોકો ખરાબ વર્તન કરે છે, ખરાબ વર્તન કરનારા લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તેમણે કહ્યું, આરોગ્ય કર્મચારીઓને સાથ અને સહકાર આપો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઇ પણ નાગરિક માસ્ક વિના બહાર નીકળશે તો તેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ સ્થળ પર દંડ આપવાની ના પાડશે તો તેને ત્રણ વર્ષની જેલ પણ થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી

GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   

GST Council: કેન્સરની દવાઓ થશે સસ્તી, GSTમાં થયો ઘટાડો, નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી

ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST Council: કેન્સરની દવાઓ થશે સસ્તી, GSTમાં થયો ઘટાડો, નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી
GST Council: કેન્સરની દવાઓ થશે સસ્તી, GSTમાં થયો ઘટાડો, નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  

યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!

કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો પડકાર, ટ્રૂડો સરકારે બદલી નાખ્યા નિયમો, હવે ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થશે...

Embed widget