શોધખોળ કરો
Rajouri Encounter:જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકિયો વચ્ચે અથડામણ, 2 જવાન શહીદ
Rajouri Encounter: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે.

રાજોરીમાં એન્કાઉન્ટર ( Image Source : PTI )
Rajouri Encounter: બુધવારે (22 નવેમ્બર) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ધરમસાલના બજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત મોરચા દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલું એન્કાઉન્ટર હજું પણ ચાલુ છે.
#WATCH | Andhra Pradesh: Eight school children were injured in an accident when an auto collided with a lorry near Sangam Sarat Theatre in Visakhapatnam
— ANI (@ANI) November 22, 2023
Source: CCTV Footage from a local shop pic.twitter.com/sr9xaadUVo
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસ અધિકારીઓને ટાંકીને કહ્યું કે બે આતંકવાદીઓ ફસાયા હોવાના અહેવાલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
અમદાવાદ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
