શોધખોળ કરો

Russia Ukraine War live : રશિયા અને યૂક્રેનના યુદ્ધના 26 દિવસ બાદ પણ રશિયાની શેરબજારે શરૂ કર્યો કારોબાર

રશિયા અને યુક્રેન વચ્ચે સતત 29માં દિવસે યુદ્ધ ચાલુ છે. પુતિનની સેના દિવસેને દિવસે આક્રમક બની રહી છે ત્યારે જેલેન્સ્કી પણ શસ્ત્રો મુકવા તૈયાર નથી

LIVE

Key Events
Russia Ukraine War  live :  રશિયા અને યૂક્રેનના યુદ્ધના 26  દિવસ બાદ પણ રશિયાની શેરબજારે શરૂ કર્યો કારોબાર

Background

રશિયા અને યુક્રેન વચ્ચે સતત 29માં દિવસે યુદ્ધ ચાલુ છે. પુતિનની સેના દિવસેને દિવસે આક્રમક બની રહી છે ત્યારે જેલેન્સ્કી પણ શસ્ત્રો મુકવા તૈયાર નથી. દરમિયાન, યુક્રેનમાં રશિયાના હુમલા બાદ ઉભી થયેલી માનવતાવાદી કટોકટી પરના ડ્રાફ્ટ ઠરાવ પર બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના મતદાનમાં ભારત સહિત 13 સભ્ય દેશોએ ભાગ લીધો ન હતો. જે બાદ આ પ્રસ્તાવ UNSCમાં નિષ્ફળ ગયો હતો.

14:20 PM (IST)  •  24 Mar 2022

Russia Ukraine War: યૂક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ થયા શરૂ, યુદ્ધની વચ્ચે ક્લાસ લેતા શિક્ષકોની પ્રશંસા

ઓનલાઈન ક્લાસથી એવા વિદ્યાર્થીઓ માટે રાહત થઈ છે જેઓ તેમનો મેડિકલ અભ્યાસ અધૂરો છોડી સ્વદેશ પરત ફર્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ફાયરિંગ  અને સાયરનના અવાજો  વચ્ચે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યાં છે. Kyiv માં Bogomolets National Medical University ના MBA ના ત્રીજા વર્ષની વિદ્યાર્થિની રિયા શર્માએ કહ્યું કે.  "અમારા ઓનલાઈન ક્લાસ 14 માર્ચથી શરૂ થઈ ગયા છે. અમે આ સેમેસ્ટરમાં ક્લિનિકલ સ્ટડીઝમાં પ્રેક્ટિકલ શીખવવાના હતા, પરંતુ અમારે થિયરી ક્લાસ શરૂ થઇ ગયા  છે. ઓનલાઇન ક્લાસ  લગભગ ચારથી પાંચ કલાક ચાલે છે પરંતુ લગભગ દરરોજ તે અધવચ્ચે કેન્સલ કરવા પડે છે,યુદ્ધ વચ્ચે ઓનલાઇન ક્લાસ લેતા શિક્ષકોની વિદ્યાર્થી અને તેના વાલીઓ પ્રશંસા કરી રહ્યાં છે.

14:20 PM (IST)  •  24 Mar 2022

Russia Ukraine War live : બ્રિટેન, યૂક્રેનને લગભગ 6,000 નવી રક્ષણાત્મક મિસાઇલ આપશે

બ્રિટન યુક્રેનને લગભગ 6,000 નવી રક્ષણાત્મક મિસાઇલો અને BBCના પ્રદેશના કવરેજને ટેકો આપવા અને યુક્રેનિયન સૈનિકો અને પાઇલટ્સને ચૂકવણી કરવા માટે $40 મિલિયનનું ભંડોળ પૂરું પાડશે

14:19 PM (IST)  •  24 Mar 2022

Russia Ukraine War live : રશિયાએ ગૂગલ ન્યુઝને કર્યું બ્લોક

રશિયાએ ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને ટવિટર બાદ  ગૂગલ ન્યુઝને બ્લોક કરી દીધા છે.  ગૂગલ ન્યુઝ પર રશિયાએ ફેક ન્યુઝ ફેલાવવાનો આરોપ છે.

14:18 PM (IST)  •  24 Mar 2022

Russia Ukraine War live : 26 દિવસ બાદ રશિયા શેરબજારે શરૂ કર્યો કારોબાર

યુક્રેન પરના આક્રમણને પગલે 26 દિવસના શટડાઉન પછી રશિયન શેરબજારે ભારે પ્રતિબંધો હેઠળ ફરીથી વેપાર શરૂ કર્યો.

બાઇડન નાટોની બેઠકમાં સામેલ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ  બાઇડન નાટોની બેઠકમાં સામેલ થવા માટે  બ્રેસેલ્સ પહોંચી ચૂક્યાં છે.  તે અહીં યૂક્રેન સંકટની સાથે અન્ય મુદ્દા પર ચર્ચા કરશે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
Embed widget