શોધખોળ કરો

હલ્દવાણીના 50 હજાર લોકોના જીવન પર સંકટ! હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો

હાઈકોર્ટના આદેશ બાદ, અખબારોમાં નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં લોકોને તેમના ઘરનો સામાન 9 જાન્યુઆરી સુધીમાં દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

હલ્દવાનીમાં 78 એકર રેલ્વે જમીનમાંથી 4,365 પરિવારોને ખાલી કરવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે (5 જાન્યુઆરી) સુનાવણી કરશે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટમાં અરજદારોનું પ્રતિનિધિત્વ કરશે. અહેવાલો અનુસાર, આ વિસ્તારના લગભગ 50,000  પરિવાર રહે છે. જેમાં જેમાં 90% મુસ્લિમ છે, બધાનું ભાવિ અદ્ધરતાલ છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, 78-એકર વિસ્તારમાં પાંચ વોર્ડ છે અને લગભગ 25,000 મતદારો છે. વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોની સંખ્યા 15,000ની નજીક છે. 20 ડિસેમ્બરના હાઈકોર્ટના આદેશને પગલે, અખબારોમાં નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં લોકોને 9 જાન્યુઆરી સુધીમાં તેમના ઘરનો સામાન દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે 10 એડીએમ અને 30 એસડીએમ-રેંકના અધિકારીઓને પ્રક્રિયાની દેખરેખ રાખવા માટે નિર્દેશ આપ્યો છે.

આ વિસ્તારમાં 4 સરકારી અને 10 ખાનગી શાળાઓ છે

ઘણા પરિવારો 1910 થી બનભૂલપુરામાં ગફૂર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગર કોલોનીના "અધિકૃત વિસ્તારોમાં" રહે છે. આ વિસ્તારમાં ચાર સરકારી શાળાઓ, 10 ખાનગી શાળાઓ, એક બેંક, ચાર મંદિરો, બે કબરો, એક કબ્રસ્તાન અને 10 મસ્જિદો છે. જે છેલ્લા કેટલાક દાયકાઓમાં બનાવવામાં આવી હતી. બાણભૂલપુરામાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને એક સરકારી પ્રાથમિક શાળા પણ છે જે 100 વર્ષથી વધુ જૂની હોવાનું કહેવાય છે.

'અમને હેરાન કરવામાં આવે છે'

અહીંના રહેવાસીઓના મનમાં એક મહત્વનો પ્રશ્ન એ છે કે આ વિસ્તારમાં મંજૂરી વિના હોસ્પિટલ અને શાળા કેવી રીતે બની શકે? 60 વર્ષથી વધુ સમયથી ત્યાં રહેતા આબિદ શાહ ખાને ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, "રેલવે અચાનક અમને કેવી રીતે જવા માટે કહી શકે? અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. અને વિશ્વાસ છે કે ન્યાય મળશે.  વિશ્વસનીય છે."

'અમે લાચાર અનુભવીએ છીએ'

38 વર્ષીય જુનૈદ ખાને કહ્યું કે તેની પત્ની પ્રેગ્નન્ટ છે અને 7 જાન્યુઆરીએ ડિલિવરી થવાની છે. "જો સુપ્રીમ કોર્ટ અમારા બચાવમાં નહીં આવે તો મારી 85 વર્ષીય માતા સહિત અમારા આખા પરિવારને સ્થાનાંતરિત કરવું એ અકલ્પનીય પરિસ્થિતિ હશે," તેમણે કહ્યું. ધોરણ 6 ની વિદ્યાર્થિની રિઝા ફાતિમાએ TOIને કહ્યું, "કુલ 10,000 મહિલાઓએ મંગળવારે એકત્ર થઈને પ્રાર્થના કરી. અમારી પરીક્ષાઓ આગામી થોડા અઠવાડિયામાં નિર્ધારિત છે. અમે અસહાય અનુભવી રહ્યા છીએ."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

Embed widget