શોધખોળ કરો

સુરતમાં કિશોરી પર બળાત્કાર કરી બનાવી ગર્ભવતી, પરીક્ષા આપવા ના જતા થયો ખુલાસો  

સુરતના ગોડાદરામાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર થયાની ઘટના બની છે

સુરતના ગોડાદરામાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર થયાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર આરોપી યુવકે કિશોરી સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી અને બાદમાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કારણે કિશોરી ડિપ્રેશનમાં જતી રહી હતી અને ધોરણ 12ની પરીક્ષા આપવા ના જતા સમગ્ર હકીકત બહાર આવી હતી. બાદમાં તપાસ કરતા કિશોરી ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે આ મામલે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોરબંદરઃ માધવપુર મેળામાં શિક્ષકોને સોંપાઇ બસ રૂટ સુપરવાઇઝરની જવાબદારી

પોરબંદરમાં યોજાનાર માધવપુરનો મેળોમાં શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપવામાં આવતા વિવાદ પેદા થયો છે. મળતી જાણકારી અનુસાર, પોરબંદરમાં માધવપુરમાં યોજાતા મેળાના આયોજનને લઈ શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપાઈ છે. પોરબંદર તાલુકાના 72 ગામો માટે 81 શિક્ષકોને બસ રૂટના સુપરવાઈઝરની જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષકોને બિન શૈક્ષણિક જવાબદારી સોંપાતા પ્રાથમિક શૈક્ષિક સંઘે વિરોધ નોંધાવ્યો હતો.

પ્રાથમિક શૈક્ષિક સંઘે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે આર.ટી.ઈ એક્ટ અન્વયે આવી કામગીરી લઈ શકાતી નથી. બિન શૈક્ષણિક કામગીરી કરાવવી એ ન્યાયાલયના આદેશનો અનાદર છે. જેથી આ આદેશો સત્વરે રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી મેળાનું આયોજન કરાશે. શિક્ષકો જેમને બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય છે તેમને બસ સુપરવાઈઝરની જવાબજદારી સોંપવામાં આવી છે. શિક્ષકો નાગરીકોને મેળાના સ્થળ પર લઈ જશે અને કાર્યક્રમ પૂર્ણ થતાં પરત તેમના ગામે મુકવા જશે. આ નિર્ણયનો પ્રાથમિક શૈક્ષિક સંઘે વિરોધ નોંધાવ્યો છે.

New Maruti Ertiga Automatic : મારુતિની ઓટોમેટિક અર્ટિગા ટૂંક સમયમાં થશે લોન્ચ, નવા ફીચર્સ પણ મળશે

Gold Price Today: સોના-ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું?

આ વર્ષે આટલા ટકા સુધીનો થશે પગાર વધારો, આ ક્ષેત્રોમાં વધુ નોકરી ને ઉંચો પગાર મળવાની વધુ સંભાવનાઃ રિપોર્ટ

કોરોનાના નવા વેરિયન્ટ XEએ વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોધાઇ ચૂક્યા 600 કેસ, જાણો એક્સ્પર્ટે કેટલો ગણાવ્યો ખતરનાક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget