શોધખોળ કરો

સુરતઃ યુવકને યુવતી સાથે બંધાયા સંબંધ ને યુવતી સાથે રહેવા લાગ્યો લિવ-ઇન-રિલેશનમાં, ને પછી......

પાંડેસરાના વડોદગામ સ્થિત ફ્લેટમાં બુધવારે રાત્રે પંકજે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પંકજ મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો રહેવાસી હતો. એક વર્ષ પહેલા જ તેના છૂટાછેડા થયા હતા. આ પછી તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને છેલ્લા ચાર મહિનાથી વડોદગામમાં લિવ-ઇનમાં રહેતો હતો.

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં યુવતી સાથે છેલ્લા ચાર મહિનાથી લિવ-ઇન-રિલેશનમાં રહેતા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ મહારાષ્ટ્રના પંકજ ભાનુદાસ પાટીલ(ઉં.વ.30)ને પત્ની સાથે છૂટાછેડા પછી એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધ આગળ વધતા તેઓ છેલ્લા 4 મહિનાથી લિવ-ઇનમાં રહેવા લાગ્યા હતા. પાંડેસરાના વડોદગામ સ્થિત ફ્લેટમાં બુધવારે રાત્રે પંકજે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પંકજ મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો રહેવાસી હતો. એક વર્ષ પહેલા જ તેના છૂટાછેડા થયા હતા. આ પછી તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને છેલ્લા ચાર મહિનાથી વડોદગામમાં લિવ-ઇનમાં રહેતો હતો. તેમજ ટેમ્પો ચલાવીને ગુજરાન ચાવતો હતો. પંકજના આપઘાત પાછળ આર્થિક તંગી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી તે મકાનનું ભાડું પણ આપી શક્ય નહોતો. તેમજ લાઈટ બિલ ન ભરી શકતા વીજ લાઇન કપાઈ ગઈ હતી. જોકે, સાચી હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget