શોધખોળ કરો

સુરત: ગેંગરેપ પીડિતાએ આરોપીઓને લઈને કર્યો મોટો ખુલાસો, નરાધમોએ આ રીતે યુવતીને ફસાવી જાળમાં

દનવન સોસાયટીમાં મહિલા સાથે ગેંગરેપની ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉમરા પોલીસ મથકમાં 3 યુવકો સામે ગુનો નોંધાયો હતો, જે બાદ પોલીસ એક્શનમાં આવી અને બે યુવકોની ધરપકડ કરી લીધી છે.

સુરત: શહેરના ઉમરા વિસ્તારની નંદનવન સોસાયટીમાં મહિલા સાથે ગેંગરેપની ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉમરા પોલીસ મથકમાં 3 યુવકો સામે ગુનો નોંધાયો હતો, જે બાદ પોલીસ એક્શનમાં આવી અને બે યુવકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગેંગરેપ મામલે જયેશ હેમંત, યોગી પવાર અને અન્ય એક સામે ગેંગરેપનો ગુન્હો નોંધ્યો છે. આ યુવકો પર લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાનો આરોપ છે.

નોંધનિય છે કે, ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય મહિલા સાથે ગેંગરેપ થયો હતો. લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો હતો. આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.  ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે યોગી અને જયેશ નામના યુવકોની ઘરપકડ કરી છે.

આ ભાજપ નેતાનો નિર્વસ્ત્ર યુવતી સાથેનો ફોટો વાયરલ થતા ખળભળાટ, આખરે થઈ કાર્યવાહી

સુરત:  ચોર્યાસી તાલૂકા પંચાયતના પ્રમુખ આસ્તિક પટેલ વિવાદમાં આવ્યા છે. હકિકતમાં આસ્તિક પટેલનો નિર્વસ્ત્ર યુવતી સાથેનો સ્ક્રીન શોટ વાયરલ થતા તેમને પ્રમુખપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્નાન કરતી મહિલા સાથેના ફોટાનો સ્ક્રીન શોટ વાયરલ થતાં આખરે આસ્તિક પટેલને જિલ્લાની ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખપદેથી રાજીનામું લઈ લેવાયું  છે. આ ઉપરાંત ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. 

બે દિવસ પૂર્વે એક પરિણીત મહિલાએ સ્નાન કરતી વેળા વીડિયો કોલ કરીને પડાયેલો ફોટાનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જ્યારે આ ફોટો ભાજપના હોદ્દેદારો સુધી પહોંચવા છતાં આસ્તિક પટેલ સામે કોઈ પગલાં નહીં લેવાતા સુરત જિલ્લા ભાજપમાં પણ ભારે ઊહાપોહની સ્થિતિ સર્જાવા પામી હતી. જો કે વિવાદ વધતા આખરે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. હવે નવા પ્રમુખ અંગેની ઔપચારિકતા આગામી તા. ૧૦મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ જ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા

બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ

ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયોHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરાHun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?Vadodara Accident: વડોદરાના પોર ગામ પાસે કાર પલટી મારતા 4 લોકોના સ્થળ પર મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત

ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક

ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ

IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી

Embed widget