શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ ફિલ્મ 'મધર ઇન્ડિયા'માં નરગીસ દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબેન નાયકાએ મતદાન કર્યું
મહુવા તાલુકામાં મધર ઈન્ડિયા તરીકે ઓળખાતા ભીખીબહેન નાયકાએ આજે લોકશાહીના પર્વમાં પોતાનો કિંમતી મત આપ્યો હતો. ભીખીબહેને મધર ઈન્ડિયા ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકે પાત્ર ભજવ્યું હતું.
સુરત: મહુવા તાલુકામાં મધર ઈન્ડિયા તરીકે ઓળખાતા ભીખીબહેન નાયકાએ આજે લોકશાહીના પર્વમાં પોતાનો કિંમતી મત આપ્યો હતો. ભીખીબહેને મધર ઈન્ડિયા ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકે પાત્ર ભજવ્યું હતું. ભીખી બહેને આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો. આ સાથે ભીખી બહેને લોકોને હંમેશા મતદાન કરવા માટે અપીલ કરી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નગરપાલિકામાં 53.7, જિલ્લા પંચાયતમાં 60.44 અને તાલુકા પંચાયતમાં 61.83 મતદાન થયું છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે મતદાન થયું હતું. 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement