શોધખોળ કરો

‘વાયુ’ વાવાઝોડાની અસરઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યા પવન સાથે વરસ્યો વરસાદ

તાપી જિલ્લાના વડા મથક વ્યારા સહિત ડોલવાણ તાલુકાના આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો

સુરતઃ વાયુ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતાન સૌરાષ્ટ્ર વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો હતો.‘વાયુ’ વાવાઝોડાની અસરઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યા પવન સાથે વરસ્યો વરસાદ તાપી જિલ્લાના વડા મથક વ્યારા સહિત ડોલવાણ તાલુકાના આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે ડોલવાણમાં અમુક ઘરોના પતરા ઉડવા સહિત રોડ પર ઘણી જગ્યાએ વૃક્ષો પડ્યા હતા. આ ઉપરાંત ડાંગ, વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ‘વાયુ’ વાવાઝોડાની અસરઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યા પવન સાથે વરસ્યો વરસાદ નવસારીના વાંસદા તાલુકમાં વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વાસંદા તાલુકામાં વાતાવરણમાં પલટાથી લોકોને ગરમીથી રાહત મળી હતી. નર્મદાના ડેડિયાપાડામાં પણ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાયુ વાવાઝોડાને પહોંચી વળવા રાજ્યમાં કેવી છે તૈયારી, કેટલા ફૂડ પેકેટ્સ બનાવાયા, એક ક્લિકમાં જાણો સમગ્ર વિગત રેનોની આ કારે હાંસલ કર્યું મોટું સીમાચિહ્ન, મારુતિની અલ્ટોને આપી રહી છે ટક્કર, જાણો વિગત યુવરાજના ખાસ મિત્રએ તેને ‘DJ’ ગણાવ્યો, કહ્યું- દરેક દિવસ ‘રોઝ ડે’ રહેતો, જાણો વિગત વાવાઝોડા વખતે કઇ રીતે અપાય છે સિગ્નલ, વીડિયોમાં જુઓ સિગ્નલની સંપૂર્ણ માહિતી

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget