શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં મળી આવી લાશ, મોતનું કારણ અકબંધ
40 વર્ષીય યુવતીની લાશ સ્પામાંથી મળી આવી છે. હત્યા, આત્મહત્યા કે પછી અન્ય કોઈ સેવન કરતા થયું મોત એ દિશામાં પોલીસે તપાસ આરંભી છે.
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સરથાણા સ્થિત અવધ શોપીંગ સેન્ટર ખાતે સ્પામાંથી લાશ બહાર કાઢવામાં આવી છે. સ્પામાં યુવતીની લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ દોડતી ગઈ છે. જોકે, મોત પાછળનું કારણ અકબંધ છે.
મળતી વિગતો પ્રમાણે, 40 વર્ષીય યુવતીની લાશ સ્પામાંથી મળી આવી છે. હત્યા, આત્મહત્યા કે પછી અન્ય કોઈ સેવન કરતા થયું મોત એ દિશામાં પોલીસે તપાસ આરંભી છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોતનું કારણ સામે આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion