શોધખોળ કરો

સુરતથી સૌરાષ્ટ્ર જવું હોય તો પાળવી પડશે આ 3 મોટી શરતો, જાણો રાજ્ય સરકાર ક્યારે કરશે જાહેરાત ?

અશ્વિની કુમારે કહ્યું, મજૂરી કરતાં બહારનાં રાજયનાં લોકોને ટ્રેન મારફતે જવાની સગવડતા કરવામાં આવી છે.

ગાંધીનગર: અશ્વિની કુમારે પત્રકાર પરિષદ કરી કહ્યું સુરતનાં રત્નકલાકારોને સૌરાષ્ટ્રમા જવા માટે મંજૂરી અપાય તે માટે રજૂઆત થઈ છે. સરકાર આ મુદે વિચારણા કરી રહી છે. ટૂંક સમયમા આ મુદે નિર્ણય લેવામાં આવશે. આ લોકોનાં કારણે કોરોના સૌરાષ્ટ્રના ગામડાઓમાં ન ફેલાય તે જોવાનુ અને તેમને કેમ પહોંચાડવા તે સરકાર સામે પડકાર છે. સરકાર રત્નકલાકારોને વતન પહોંચાડવાને લઈને વિચારણા કરી રહી છે. સુરતથી વતન જતા લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્ર જતા લોકોએ 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. ત્યારબાદ તેઓ 1 મહિના સુધી સુરત પરત નહીં ફરી શકે. આ શરતોને લઈ સરકાર સુરતથી રત્નકલાકારોને વતન પહોંચાડવાનું વિચારી રહી છે. અશ્વિની કુમારે કહ્યું, મજૂરી કરતાં બહારનાં રાજયનાં લોકોને ટ્રેન મારફતે જવાની સગવડતા કરવામાં આવી છે. આ ટ્રેનની ટિકિટ ખરીદીને નોંધણી કરવાની હોય છે. શનિવારે બે ટ્રેનો મા 3600 યાત્રીકોને મોકલવામાં આવ્યા. ગઇ કાલે કુલ 7 ટ્રેનોમા 8400 જેટલા મુસાફરો રવાના થયાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget