શોધખોળ કરો

Watch : સુરતમાં ચીખલીગર ગેંગના 3 સાગરીતોને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યા

બાતમીના આધારે ચીખલીગર ગેંગને પોલીસે બારડોલી પાસે દબોચ્યા. જીવ સટોસટીનો ખેલ ખેલાયો. સુરત પોલીસ કમીશ્નર પ્રેસ કોંફરંસ કરી ધુ માહિતી આપશે.

સુરતઃ ચીખલીગર ગેગંને પકડવા સુરત ક્રાઈમબ્રાંચનું ઓપરેશન પાર પડ્યું. છેલ્લા લાંબા સમયથી સુરત શહેર સહિત જિલ્લામાં ચીખલીગર ગેગનો આતંક હતો. બાતમીના આધારે ચીખલીગર ગેંગને પોલીસે બારડોલી પાસે દબોચ્યા. જીવ સટોસટીનો ખેલ ખેલાયો. સુરત પોલીસ કમીશ્નર પ્રેસ કોંફરંસ કરી ધુ માહિતી આપશે.

બારડોલી નજીકથી ચીખલીગર ગેંગના 3 સભ્યોની સુરત ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે ધરપકડ કરી છે. શહેરના દસ્તાન ફાટકના રોડ પર બાડાબંધી કરીને પોલીસે ગેંગના 3 સભ્યોને દબોચી લીધા છે. ચીખલીગર ગેંગના સભ્યોની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાંચે JCB વચ્ચે મૂકીને તેઓની ગાડી પર ડંડાવાળી શરૂ કરી દીધી હતી. જો કે, ક્રાઇમ બ્રાંચના આ ઓપરેશનના લાઇવ વીડિયો પણ સામે આવ્યા છે.

શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીખલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા. દરમ્યાન ફિલ્મી ઢબે ક્રાઇમ બ્રાંચની ટીમે કારને રોકી હતી. કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીખલીગર ગેંગના સભ્યો ફરાર ના થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ્ચ બુલડોઝર પણ મુકાયું હતું.

પોલીસને જોતાની સાથે જ ગેંગના સભ્યોએ કારને રિવર્સ લઇને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ સતર્કતા દાખવી કાર પર લાકડીઓ અને ડંડાવાળી કરી ચીખલીગર ગેંગના 3 સભ્યોને દબોચી લીધા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget