શોધખોળ કરો

સુરતમાં પિતાએ પુત્રીનું મોપેડ કેમ જાહેરમાં સળગાવી નાખ્યું? કારણ જાણીને ચોંકી જશો

પિતાએ મોપેડ નહીં ચલાવવાનું કહેવા છતાં પણ પુત્રી મોપેડ લઈને નીકળતાં પિતા ગુસ્સે થયા હતાં મોપેડને જાહેરમાં સળગાવી દીધું હતું.

શુક્રવારે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પુત્રી મોપેડ લઈને ફરતી હતી અને ભણવા પર બિલકુલ ધ્યાન આપતી નહતી જેના કારણે પિતા ગુસ્સે ભરાયા હતાં. પિતાએ મોપેડ નહીં ચલાવવાનું કહેવા છતાં પણ પુત્રી મોપેડ લઈને નીકળતાં પિતા ગુસ્સે થયા હતાં મોપેડને જાહેરમાં સળગાવી દીધું હતું. સુરતમાં પિતાએ પુત્રીનું મોપેડ કેમ જાહેરમાં સળગાવી નાખ્યું? કારણ જાણીને ચોંકી જશો સુરતના રાંદેર વિસ્તાર જાહેર રોડ પર એક મોપેટ સળગતી હતી. ત્યાર બાદ આ અંગે ફાયરને જાણ કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફાયર વિભાગે આ ગાડીની આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટના બની ત્યારે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતાં અને આગનું કારણ જાણીને લોકો વિચારમાં પડી ગયા હતા. સુરતમાં પિતાએ પુત્રીનું મોપેડ કેમ જાહેરમાં સળગાવી નાખ્યું? કારણ જાણીને ચોંકી જશો આ વિસ્તારમાં રહેતા એક પિતાએ પોતાની પુત્રીને મોપેટ લઈ આપી હતી. પુત્રી મોપેડ લઈને ફરતી હતી અને ભણવામાં બિલકુલ ધ્યાન આપતી નહતી જેને લઈને પિતાએ પુત્રીને મોપેડ ચલાવવાની ના પાડી હતી. તેમ છતાં પિતાની જાણ બહાર પુત્રી મોપેડ લઈને નીકળી હતી. જેને કારણે પિતા ગુસ્સે ભરાઈ હતી. સુરતમાં પિતાએ પુત્રીનું મોપેડ કેમ જાહેરમાં સળગાવી નાખ્યું? કારણ જાણીને ચોંકી જશો આ વાતની જાણ પિતાને થતાં તેમણે રાંદેરમાં જાહેર રસ્તા પર મોપેડને સળગાવી નાખ્યું હતું. પિતાના ઉશ્કેરાટમાં આવીને મોપેડ સળગાવવાની ઘટનાથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી.

ટોપ સ્ટોરી

Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો

વિડિઓઝ

Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget