શોધખોળ કરો
Advertisement
ધરમપુરઃ સ્ટેજ પર રાહુલ ગાંધીને કિસ કરનાર આ મહિલા કોણ છે? જાણો વિગત
ધરમપુરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ધરમપુરના લાલડુંગરી મેદાન પહોંચી ગયા છે. અહીંથી રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. જોકે આ પ્રસંગે તેમના સંબંધી અને કોંગ્રેસના નેતા કાશ્મીરાબેન મુંશીએ તેમને સ્ટેજ પર જ ગાલ પર કિસ કરી હતી.
કાશ્મીરાબેન મૂળ અંકલેશ્વરના છે અને તેઓ ગાંધી પરિવાર સાથે ચાર પેઢી જૂના સંબંધ છે. રાહુલ ગાંધીના સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
નોંધનીય છે કે, કાશ્મીરાબેન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ છે. તેઓ કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય પણ છે. તેઓ પારસી કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરે છે અને અહમદ પટેલને રાખડી બાંધે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement