શોધખોળ કરો

સુરતમાં 48 કલાકમાં લોકડાઉન લદાશે ? નીતિ આયોગ- AIIMSની ટીમે કરી ભલામણ ? જાણો મોદી સરકારે કરી શું મોટી જાહેરાત ?

સુરતમાં આગામી 48 કલાકમાં લોકડાઉન લદાશે એવા સમાચાર સત્યથી વેગળા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઈન્ફ્રર્મેશ બ્યુરો (પીઆઈબી)એ કરી છે.

સુરતઃ કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ની ટીમે સુરતમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હોવાના સમાચાર વહેતા થયા છે. કેટલાંક અખબારોમાં આ પ્રકારના અહેવાલ છપાયા હતા પણ કેન્દ્ર સરકારે આ વાતોને અફવા ગણાવી છે. સુરતમાં  આગામી 48 કલાકમાં લોકડાઉન  લદાશે એવા સમાચાર સત્યથી વેગળા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઈન્ફ્રર્મેશ બ્યુરો (પીઆઈબી)એ કરી છે. નીતિ આયોગ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી સ્પષ્ટતાના પગલે પીઆઈબી દ્વારા આ સ્પષ્ટતા કરાઈ છે. સુરતમાં લોકડાઉ લદાશે એ પ્રકારના અહેવાલોમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ની ટીમે સુરતની મુલાકાત બાદ શહેરમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હતી.
આ અહેવાલમાં દાવો કરાયો હતો કે, શહેરમાં કોરોનાના કારણે કથળતી પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની નીતિ આયોગની ટીમ અને એઈમ્સના ડાયરેક્ટર સુરતમાં હતા. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, આઇસીએમઆર ના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતીબેન આહુજાનો સમાવેશ થતો હતો. આ ટીમ સમક્ષ સુરતના ખાનગી તબીબોએ લોકડાઉનની રજૂઆત કરી હતી. શહેરની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એઈમ્સની ટીમે સુરતની સ્થિતિ અંગેની ચર્ચા અમદાવાદમાં જઈને કરી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારને સુરતમાં ફરી લોકડાઉન કરવા માટેની ભલામણ કરી છે. જેને પગલે આગામી 48 કલાકમાં સુરતમાં લોકડાઉન જાહેર કરાય તેવા ચક્રો ગતિમાન થયા છે. કેન્દ્ર સરકારે આ અહેવાલને ગેરમાર્ગે દોરનારા અને સત્યથી વેગળા ગણાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા

IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો

Embed widget