શોધખોળ કરો

સુરતઃ યુવકે 15 વર્ષીય સગીરા સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને થઈ ગઈ પ્રેગ્નેન્ટ, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

ભોગ બનનાર સગીરાને બે મહિનાથી માસિક નહીં આવતા અને સગીરાને પેટમાં દુઃખતા ફરિયાદીએ દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જતા દીકરી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતઃ શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર યુવકે બાળત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે સગીરાને દોઢ મહિનાનો ગર્ભ રહી ગયો છે. આ અંગે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, 15 વર્ષીય સગીરાની માતાએ સચિન વિસ્તારમાં પાલીગામ સ્થિત માધવ રેસિડેન્સીમાં રહેતા પુખરાજસિંહ ઉર્ફે ભઈમ કમલસિંહ બેઘેલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે આજથી બે મહિના પહેલા ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પુખરાજસિંહે પ્રેમસંબંધ રાખી તેને લલચાવી ફોસલાવી ફરિયાદની ગેરહાજરીમાં ફરિયાદીના જ ઘરે દીકરી એકલી હોય તે વખતે આી તેની સાથે શારીરિક સંબંધ રાખ્યા હતા. જેને કારણે સગીરા દોઢ મહિના પ્રેગ્નનેન્ટ થઈ ગઈ છે. ભોગ બનનાર સગીરાને બે મહિનાથી માસિક નહીં આવતા અને સગીરાને પેટમાં દુઃખતા ફરિયાદીએ દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જતા દીકરી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. દીકરી ગર્ભવતી હોવાનું જાણતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીની પૂછપરછમાં સમગ્ર હકિકત સામે આવી હતી. જેથી ફરિયાદીએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરાની માતાની ફરિયાદને આધારે સચિન જીઆઇડીસી પોલીસે આરોપી આરોપી પુખરાજ સિંહ ઉર્ફે ભીમ કમલસિંહ બધેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

Embed widget