શોધખોળ કરો

Navsari : સગીરા સાથે યુવકે હિન્દુ નામ જણાવી બાંધ્યા શરીરસંબંધ, સગીરાને ખબર પડી તો ચપ્પુ બતાવ્યું માણ્યું શરીરસુખ

વિધર્મીએ હિન્દૂ નામ જણાવી સગીરાને વિશ્વાસમાં લઈ દુષ્કર્મ આચર્યું  હતું. સગીરાને સાચું નામ ખબર પડતાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા યુવક દ્વારા ચપ્પૂ બતાવી પણ દુષ્કર્મ આચરાયું હતું. 

નવસારીઃ ખેરગામમાં ૧૪ વર્ષીય સગીરા સાથે હિન્દુ નામ જણાવી યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વિધર્મીએ હિન્દૂ નામ જણાવી સગીરાને વિશ્વાસમાં લઈ દુષ્કર્મ આચર્યું  હતું. સગીરાને સાચું નામ ખબર પડતાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા યુવક દ્વારા ચપ્પૂ બતાવી પણ દુષ્કર્મ આચરાયું હતું. સગીરાના પિતાએ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ખેરગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતઃ બારડોલીમાં યુવતીને અજાણ્યા યુવક સાથે સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવકે પોતાનું નામ રાહુલ હોવાનું કહીને સગીરાની સાથે સંબંધ બાંધ્યા હતા. બંને વચ્ચે શરીરસંબંધ પણ બંધાયા હતા. જોકે, સગીરાને યુવકનું સાચું નામ ખબર પડતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા તે પોલીસ સ્ટેશન પહોંચી છે. 

 

બારડોલીમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીર સબંધ બાંધનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. વિધર્મી યુવાને પોતાનું નામ રાહુલ કહી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને હકીકત માલુમ પડતા પોલીસ મથક પહોંચી ફરિયાદ અરજી આપી હતી. બારડોલી પોલીસે સોહિલ શેખ નામના યુવાન વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ યુવાન પોલીસ પકડમાં છે. 

 

વડોદરાઃ છાણીની 27 વર્ષીય યુવતીએ મહીસાગરમાં પડતું મૂકીને આપઘાત કરી લેતાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. યુવતીએ પ્રેમલગ્ન કરેલા છે અને આ લગ્ન થકી તેને બે સંતાન પણ છે. જોકે, પતિની આવક ન હોવાથી ઘરખર્ચનો ભાર વેઠવો પડતો હતો. ફ્લેટના હપ્તા ભરવામાં આખો પગાર ખર્ચાઈ જતો. આ સાથે પતિના ત્રાસથી પત્ની કંટાળી ગઈ હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. 

 

હેલ્થ કેર કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી ફ્લાવીયા પરમારે વર્ષ-૨૦૧૪માં વિજેન્દ્ર ચીમનભાઇ પરમાર સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્નથી તેને બે સંતાનો પણ છે. ફ્લાવીયા ગત 5મી ઓક્ટોબરે થોડીવારમાં આવવાનું કહીને એક્ટિવા લઇ નીકળી હતી. જોકે, ઘરે પરત ન ફરતાં પતિએ બીજા દિવસે છાણી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં તે ફાજલપુર બ્રિજ સુધી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યાં તપાસ કરતાં બ્રિજ પરથી તેનું એક્ટિવા અને મોબાઇલ મળ્યા હતા.

આ પછી ગત 10મી ઓક્ટોબરે આણંદ પોલીસને ખંભાતના દરિયા પાસેથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરીએ આત્મહત્યા કરી લેતા પિતાએ પોલીસને અરજી આપી હતી અને પતિ સામે ફરિયાદ કરી હતી. પરિણીતા ગૂમ થઇ ત્યારે તેણે તેના પતિને કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરીને મારી જિંદગી ખરાબ થઇ ગઇ છે. આ અંગે પતિ પત્નીને ફ્રેન્ડને વાત કરી હતી. 

 

યુવતીએ ફ્લેટ લીધો હોવાથી તેના લોનના હપ્તામાં પગારનો મોટોભાગ કપાતો હતો. જેથી તે આર્થિક ભીંસ અનુભવતી હતી. પતિ તેની સાથે વારંવાર ઝઘડો કરતો હોવાથી તેણે કંટાળીને પગલું ભર્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget