શોધખોળ કરો

કોરોનાના એક્ટિવ કેસોને લઈને સુરત માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર?

ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો બાબતે સુરત બીજા નંબરે આવી ગયું છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે.

સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે, સુરતમાં છેલ્લા બે દિવસમાં જ 1138 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સામે માત્ર 448 નવા કેસ નોંધાયા છે. જેને કારણે સુરત જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તેમજ સુરત ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતું હતું. જે હવે આ બાબતે ફરીથી બીજા નંબરે આવી ગયું છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે. આમ, સુરતમાં કોરોનાનો રિકવરી રેટ વધવા લાગ્યો છે અને છેલ્લા ચાર દિવસથી નવા આવી રહેલા કેસો કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી છે. જેને કારણે તંત્રે પણ થોડા રાહતના શ્વાસ લીધા છે. સુરત માટે રાહતની વાત પણ એ છે કે, કોરોના દૈનિક કેસો કંટ્રોલમાં છે, તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી.
Date  Case Discharge  death
09-08-2020 222 589 9
08-08-2020 226 549 10
07-08-2020 231 368 10
06-08-2020 238 287 9
05-08-2020 237 218 6
04-08-2020 245 213 11
03-08-2020 258 195 11
Total 1657 2419 66
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના

IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ

Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોતGandhinagar Protest News : વ્યાયામ શિક્ષકોનું આંદોલન ઉગ્ર | પોલીસે કરી પ્રદર્શનકારીઓની ટિંગાટોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  

'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક

ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર

Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 

Embed widget