શોધખોળ કરો

સુરતમાં દીકરીઓનું અપમાનઃ મહિલા ક્લાર્કને નિર્વસ્ત્ર કરી ફિટનેસ ટેસ્ટ કરાયો હોવાનો આરોપ

સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ ટેસ્ટ માટે ગયેલી મહિલા ક્લાર્ક સાથે અભદ્ર વર્તન કરાયાનો આક્ષેપ. પાલિકા યુનિયને પાલિકા કમિશ્નરને પત્ર લખી કરી ફરિયાદ.

સુરતઃ ભુજ પછી સુરતમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલા ક્લાર્કને સ્મીમેર હોસ્પિટલમાં નિર્વસ્ત્ર કરીને ફિટનેસ ટેસ્ટ કરવામાં આવતાં સુરતમાં હોબાળો મચી ગયો છે. આ અંગે પાલિકા યુનિયન દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે. થોડા જ સમયમાં ગુજરાતમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તનની બીજી ઘટના સામે આવતાં લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. આ અંગેની વિગતો એવી છે કે, જે મહિલાઓને ક્લાર્ક તરીકેના ત્રણ વર્ષ પૂરા થયા છે, તેમને કાયમી કરતા પહેલા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ ટેસ્ટ આપવા ગયેલી મહિલા ક્લાર્કને 10-10ના ગ્રુપમાં રાખી ફિટનેસ ટેસ્ટ કરાયો હતો. એટલું જ નહીં, મહિલા ક્લાર્કને નિર્વસ્ત્ર કરાવી ફિંગર ટેસ્ટ કરાયો હતો. આટલું ઓછું હોય તેમ જે મહિલા અપરણિત છે તેમને ભૂતકાળમાં ગર્ભવતી હતા કે નહીં તેમ પૂછવામાં આવ્યું હતું. આ બાબતે પાલિકા યુનિયનના હોદ્દેદારે પાલિકા કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Embed widget