શોધખોળ કરો
Advertisement
સુરતથી અમદાવાદ જતી લક્ઝરી બસને નડ્યો અકસ્માતઃ 3નાં મોત, 20 ઘાયલ
સુરતથી અમદાવાદ આવી રહેલી લક્ઝરી બસનો ટ્રક સાથે અકસ્માત થતાં 3 મુસાફરોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચઃ લુવારા ગામ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 20 લકો ઘાયલ થયા છે. નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. ૭ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે. બસ સુરતથી અમદાવાદ જતી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
1 .જસુબેન મગનભાઈ ચાવડા
2. મનીષ ભાઈ
3 . પ્રકાશ ભાઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement