શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી આ બે શહેરમાં શરૂ થયો વરસાદ ? જાણો વિગત

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારે સુરત અને નવસારીમાં વરસાદ શરૂ થયો હતો. નવસારી જિલ્લામાં આજે સવારે અચાનક કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યાં હતા ત્યાર બાદ વરસાદની શરૂઆત થઈ

સુરત/નવસારી: ચોમાસાની સિઝનની શરૂઆત થાય તે પહેલાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સુરત અને નવસારીમાં વહેલી સવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો. આ ઉપરાંત ભરૂચમાં ધીમીધારે વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારે સુરત અને નવસારીમાં વરસાદ શરૂ થયો હતો. નવસારી જિલ્લામાં આજે સવારે અચાનક કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યાં હતા ત્યાર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. નવસારી શહેરના એસ.ટી બસ ડેપો, ટાવર રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે સુરતમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નોંધનીય છે કે, દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાને પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં ડાંગના વઘઈમાં 1.92 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં 1.65 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં 25 વર્ષીય મહિલા તબીબની આત્મહત્યા, લગ્નજીવનમાં વિખવાદથી પી લીધી ઝેરી દવા
Surat: સુરતમાં 25 વર્ષીય મહિલા તબીબની આત્મહત્યા, લગ્નજીવનમાં વિખવાદથી પી લીધી ઝેરી દવા
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
Embed widget