શોધખોળ કરો

25 દિવસ બાદ ગુજરાતના આ શહેરમાં આજથી ST સેવા ફરી શરૂ કરાઈ, ગાઈડલાઈન સાથે તમામ રૂટ પર દોડશે બસ

કોરોનાના વધતા કેસોને લઈ બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. હવે સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજથી તમામ રૂટ ઉપર બસ દોડશે

સુરત: સુરતમાં કોરોનાના વધતા કેસોને લઈ બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. હવે સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજથી તમામ રૂટ ઉપર બસ દોડશે. સુરતના તમામ રૂટ પર આજથી STની બસ દોડશે. આ માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાશે. ST બસમાં સોશિયલ ડિસ્ટંસનું પાલન કરાશે. આ સાથે જ બસને સેનેટાઈઝ પણ કરાશે. જેથી મુસાફરોમાં સંક્રમણ ન ફેલાય. સુરતમાં કોરોનાએ તરખાટ મચાવતા 27 જુલાઈથી સુરત આવતી-જતી તમામ બસોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. પરંતુ હવે સુરતમાં કોરોનાના દૈનિક કેસો 250ની આસપાસ સ્થિર થઈ રહ્યા હોવાથી ગાઈડલાઈનના પાલન સાથે આજથી બસો શરૂ કરવામાં આવી છે. આ પહેલા 11 જુલાઈએ સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત આવતી તમામ એસટી બસો બંધ કરી દેવાઈ હતી. જોકે બાદમાં 27 જુલાઈથી આ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 14 ઓગસ્ટે વધુ 7 દિવસ પ્રતિબંધ લંબાવ્યો હતો. જે 20 ઓગસ્ટે પૂર્ણ થયો છે. આમ 25 દિવસ બાદ 21 ઓગસ્ટથી ફરી સુરતમાં એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

વિડિઓઝ

Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Embed widget