શોધખોળ કરો

Surat : DGVCLના એન્જિનિયરે યુવતીને અલગ અલગ હોટલોમાં લઈ જઈ વારંવાર માણ્યું શરીરસુખ ને પછી તો....

લગ્નની લાલચ આપી પરણિત DGVCLના એન્જિનિયરે સંબંધીની પુત્રી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.

સુરત: લગ્નની લાલચ આપી પરણિત DGVCLના એન્જિનિયરે સંબંધીની પુત્રી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. કતારગામમાં રહેતા ડીજીવીસીએલના જુનિયર ઇજનેરે 26 વર્ષિય યુવતીને પ્રેમમાં ફસાવી હતી અને લગ્નની લાલચે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી 2019માં કતારગામમાં એક ગરબા ક્લાસમાં જતી હતી. આરોપી પ્રિતેશ મહેન્દ્ર પ્રજાપતિ યુવતી ને ગરબા શિખાડવા લાવતો હતો. 

ગરબા ક્લાસિસમાં રોજ આવતા વધુ નજીક આવ્યા હતા. એક મહિના સુધી  વાત કર્યા બાદ પ્રિતેશે મેસેજ કર્યો કે, પત્ની રચનાને ડિવોર્સ આપી તારી સાથે લગ્ન કરવા છે. આરોપીએ કડોદરા, રેલવે સ્ટેશન, યોગી ચોક ભાવનગર-મહુવામાં લઈ જઈ હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ચોક બજાર પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 

ન્યૂયોર્કઃ એક મહિલાએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેના પાર્ટનરનું ચેઇન વડે ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ મહિલાએ પાર્ટનરના શરીરના અનેક ટુકડા પણ કરી નાખ્યા હતા. આ ટૂકડાને અલગ અલગ સ્થળે છૂપાવી દીધા હતા. શારીરિક સંબંધ બાંધ્યા અગાઉ આ કપલે ડ્રગ્સ લીધું હતું અને નશો કરીને બંન્નેએ ગળામાં ચેઇન પહેરી હતી. આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યની છે. ગ્રીન બે શહેરની પોલીસે 24 વર્ષનીય યુવતીની ધરપકડ કરી હતી. આરોપી યુવતીનું નામ ટેલર એસ. છે. યુવતી વિરુદ્ધ ઇરાદાપૂર્વક હત્યા, થર્ડ ડિગ્રી સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસને પીડિતાની લાશ ગ્રીન બેના એક ઘરમાંથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ટેલરને છેલ્લે પીડિત સાથે જોવામાં આવી હતી.  પોલીસે કહ્યું કે જ્યારે તેમણે યુવતીને પ્રથમવાર જોઇ ત્યારે તેના કપડા અને  હાથ પર લોહી લાગ્યું હતું. જ્યારે પોલીસે ટેલરની કારની તપાસ કરી ત્યારે તેમાંથી પીડિતનો પગ અને શરીરના અન્ય ભાગો મળી આવ્યા હતા.એક રિપોર્ટ અનુસાર, ઘટના સ્થળેથી ડ્રસ્ગ પણ મળી આવ્યું હતું. આરોપી યુવતીએ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી યુવતીને પૂછ્યું કે શું થયું?

જેના જવાબમા આરોપી યુવતી ટેલરે જણાવ્યું હતું કે તે નશામાં હતી. પોલીસનું માનવું છે કે મહિલાએ પીડિતા સાથે મેથામફેટામાઈન નામનું ડ્રગ્સ લીધું હતું. આ પછી પીડિતાએ તેના ગળામાં સાંકળ બાંધી દીધી અને બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં નશાના કારણે મહિલાએ પાર્ટનરની હત્યા કરી નાખી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget