શોધખોળ કરો

Surat : 'તારા પતિ કરતા સારી રીતે રાખીશ', કહી પાડોશી પરિણીતા સાથે પરાણે માણતો શરીરસુખ ને પછી તો....

પતિ નાઈટ શિફ્ટમાં નોકરીએ જતો ત્યારે રાત્રે દુષ્કર્મ આચારતો હતો. આ અંગે પતિને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતઃ શહેરના લીંબાયત વિસ્તારમાં પાડોશીએ પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો  છે. ભાડાનું ઘર બદલ્યું હોવા છતાં સબંધીને મળવા આવવાના બહાને દુષ્કર્મ આચારતો હતો. એટલું જ નહીં, બળાત્કારી પરિણીતાને તારા પતિ કરતા સારી રીતે રાખીશ અને ફરવા લઈ જઈશ એમ કહી દુષ્કર્મ આચરતો હતો. પતિ નાઈટ શિફ્ટમાં નોકરીએ જતો ત્યારે રાત્રે દુષ્કર્મ આચારતો હતો. આ અંગે પતિને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય એક ઘટનામાં, સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમમાં પાગલ છોકરીએ ભરેલા પગલાએ ચકચાર જગાવી છે. આ છોકરીએ માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યાર બાદ પરિવારનાં લોકો ઘેનમાં સૂ જતાં રાત્રે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો ને પછી તેની સાથે ભાગી જઈને પ્રેમી સાથે લગ્ન કરી લીધાં હતાં.

 

પરિવારનાં લોકો પરોઠાના ઘેનમાંથી બહાર આવ્યા પછી ફરિયાદ કરતાં  પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. યુવતીએ આશ્ચર્યજનક રીતે જેની સાથે લગ્ન કરી લીધાં હતાં તે યુવકની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. દીકરી પાછી ફરતાં યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

 

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવતી એક વખત યુવક સાથે ભાગી ગઇ હતી. યુવતીનો પરિવાર યુવકના મામાના ઘરેથી તેને સમજાવીને પરત લઇ આવ્યા હતા.

 

દરમિયાનમાં 12 સપ્ટેમ્બરના રોજ સાંજે યુવતીએ આલુ પરોઠા બનાવ્યા હતા. યુવતીએ પરોઠામાં ઘેનની દવા ભેળવી દીધી હતી. પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે પરિવાર ઉંઘમાંથી જાગતા ચક્કર આવી રહ્યા હતા અને પુત્રી ગાયબ હતી. પુત્રીને શોધતા તે મળી નહોતી. તેના પ્રેમી યુવકના ઘરે તપાસ કરતા તે પણ હાજર નહોતો. યુવતીનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે યુવતીએ પોતાના પ્રેમી સાથે જ રહેવાનું કહેતા યુવતીના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. 

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget