શોધખોળ કરો

કોલેજીયન યુવક રાજસ્થાનથી વિદ્યાર્થીનીને સુરત લઈ આવ્યો ને બે મહિના સુધી માણ્યું શરીર સુખ, વિદ્યાર્થીનીના પરિવારે......

આ કોલેજિયન યુવકે રાજસ્થાનથી ભગાડી લાવીને ધોરણ 10ની વિદ્યાર્થીનીને સુરતમાં પત્ની બનાવી રાખી હતી

સુરતઃ  ધોરણ 10ની વિદ્યાર્થિનીને કોલેજિયન યુવકે રાજસ્થાનથી સુરત લાવીને બે મહિના સુધી પરાણે શરીર સુખ માણ્યું હોવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે કોલેજિયન યુવકની ધરપકડ કરી છે. રાજસ્થાનમાં નોંધાયેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે.

આ કોલેજિયન યુવકે રાજસ્થાનથી ભગાડી લાવીને ધોરણ 10ની વિદ્યાર્થીનીને સુરતમાં પત્ની બનાવી રાખી હતી અને તેની સાથે શરીર સુખ માણીને પીંખતો રહ્યો હતો. સુરતમાં સગીરા મળ્યા બાદ 11 દિવસે આરોપી ઝડપાતાં સુરતથી આરોપીને પકડી રાજસ્થાન લઈ જવાયો છે. પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે.રાજસ્થાનના સલ્લોટ પોલીસ સ્ચેશનના અધિકારી અંસાર અહમદે જણાવ્યું હતું કે, થાણા વિસ્તારના એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરા ગાંગડતલાઈની સરકારી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થીનીને ખંટા કાગજી ગામમાં રહેતો દિનેશ રણ પરમાર(ઉ.વ.21) 17 ડિસેમ્બરના રોજ ભગાડી ગયો હતો.

યુવક કોલેજના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે. સુરતમાં આરોપી અંદાજે બે મહિના સુધી રહ્યો હતો. દરમિયાન પોલીસને માહિતી મળતા 16 જાન્યુઆરીના રોજ સગીરાને સુરતથી શોધી હતી જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો. સગીરાને રાજસ્થાન લઈ જવાયા બાદ મેડિકલ તપાસ કરવામાં આવી હતી.

ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને રાજસ્થાનથી ભગાડી લઈ આવેલા કોલેજિયન યુવકે સુરતમાં બે મહિના પત્ની તરીકે રાખી દુષ્કર્મ આચર્યું હતું.  ઘર અને પરિવારથી અંદાજે 400 કિલોમિટર દૂર સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી સુરતમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો જ્યારે સગીરાને પણ મજૂરી કરવા માટે મજબૂર કરતો હતો.

રાજસ્થાનમાં ફરિયાદ બાદ પોલીસે સુરતથી વિદ્યાર્થિનીને શોધી હતી પણ આરોપી ગત 16 જાન્યુઆરીના રોજ ભાગી ગયો હતો. બે દિવસ પહેલી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સગીરાનો પ્રેગનન્સીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેના  નિવેદન આધારે પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી છે. રાજસ્થાનના બાંસવાડાના મહાત્મા ગાંધી હોસ્પિટલમાં બે દિવસ પહેલી આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. યુવક 17 ડિસેમ્બરના રોજ સગીરાને ભગાવી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget