શોધખોળ કરો

Surat: AAPના ક્યા ટોચના નેતા સહિત 400 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો ભાજપે કર્યો દાવો ?

ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

સુરતઃ ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સુરતમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. સુરત શહેર ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 3 આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શૈલેષ ગજેરા ભાજપમાં જોડાયા છે. ગજેરા સાથે આમ આદમી પાર્ટીના  400 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

ભાજપ દ્વારા દાવો કરાયો છે કે, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટની હાજરીમાં સુરતના પાસોદરાના આમ આદમી પાર્ટીના કાર્યકરો  ભાજપમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

ભાવનગરના આ છોકરાએ JEE મેઈન્સમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા યોજાયેલી જેઈઈ મેઈનની પરીક્ષામાં ભાવનગરના યુવકે ફિઝિક્સમાં ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. આઈઆઈટીમાં એડમિશન માટે લેવાતી એન્જિનિરિંગની આ એન્ટ્રન્સ એક્ઝામનું ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાંમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી મેળવ્યો છે.

આયુષ ભુતના કહેવા મુજબ હવે JEE એડવાન્સમાં સફળતા મેળવી એરોનોટિકલ એન્જિનિયર બનીને ISRO/DRDO કે હોમીભાભા જેવી સંસ્થામાં કાર્ય કરી દેશની સેવા કરવાનું મારું સ્વપ્ન છે. જે મારી સ્કૂલ વિદ્યાધિશના લીધે પૂર્ણ થશે તેમ પણ જણાવ્યું હતુ.તેણે એમ પણ કહ્યું કે, આ કસોટીમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે સર્વપ્રથમ મારા માતા-પિતા અને શિક્ષકોનો આભાર માનું છું 11 સાયન્સમાં પ્રવેશ સમયે સારું પરિણામની આશા રાખતો હતો પરંતુ ફિઝિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કરીશ તેની કલ્પના નહતી! પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ સુધી પહોંચાડવા માટે મને વિદ્યાધીશ સ્કૂલનાં શિક્ષકો દ્વારા અવિરત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. ભાવનગર જેવા શહેરમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કરી શકાય તેવો દાખલો બેસાડ્યો તે બદલ તેણે ખુશી વ્યક્ત કરી હતી.વિદ્યાધિશ વિદ્યાસંકુલના 4 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઇલથી વધુ મેળવ્યા છે. જ્યારે 27 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. 99.69 પર્સન્ટાઇલ મેળવી માલવી હસનઅલીએ સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ટોપ સ્ટોરી

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
Embed widget