શોધખોળ કરો

સૌરાષ્ટ્રથી સુરત જાવ છો ? પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર...........

સુરત શહેરના પ્રવેશ દ્વાર પર ફરજિયાત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. શહેરના કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. બહારથી આવતાં લોકોમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત :  કોરોનાની ચેન તોડવા સુરત મનપા દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી પરત સુરત આવતા લોકોને તાવ, શરદી, ખાસી હશે તો સુરત શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સૌરાષ્ટ્રથી આવતા લોકોને થોડા પણ કોરોનાના લક્ષણ હશે તેમને શહેરની અંદર નહીં આવવા દેવામાં આવે. સુરત શહેરના પ્રવેશ દ્વાર પર ફરજિયાત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

મોટી સંખ્યામાં સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. શહેરના કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. બહારથી આવતાં લોકોમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ હાલત અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં કોરોનાની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે, જ્યારે સુરતમાં પણ કેસની સંખ્યા એક લાખને પાર થઈ છે. રાજ્યના બે મોટા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. સુરતમાં શનિવારે કોરોનાના (Surat Coronavirus Cases) 2726 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી સિટીમાં 2361 કેસ નોંધાવાની સાથે કુલ આંક 80,088 પર પહોંચ્યો છે. જ્યારે ડિસ્ટ્રીક્ટમાં વધુ 365 કેસ સાથે આંક 22,438  પર પહોંચ્યો છે. આમ કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,02,526 થયો છે. અત્યાર સુધીમાં સુરત સિટીમાં 1295 અને ડિસ્ટ્રિક્ટમાં 323 મળી કુલ1618 લોકોને કોરોના ભરખી ગયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 21,336 છે અને કુલ 79,572 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે.  આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં શનિવારે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો (Active Cases) આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Embed widget