શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat: આવતીકાલથી હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ સર્વિસ, જાણો કવી હશે સુવિધા

Surat-Diu Cruise Service: 300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ક્રુઝમાં ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

સુરત: કેંદ્રની મોદી સરકાર (Modi Government)  તરફથી ગુજરાતને (Gujarat) વધુ એક ભેટ આપવામાં આવી છે. આગામી સમયમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાથી (Hajira Diu Cruise Service) શરૂઆત કરવામાં આવશે.  300  મુસાફરની  કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબિન હશે.   દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ક્રુઝ ઉપડશે.  જે બીજા દિવસે સવારે  દીવ પહોંચશે.  હજીરાથી દીવ સુધીના એક તરફી મુસાફરી માટે આશરે 13થી 14 કલાકનો સમય લાગશે.

આવતીકાલે થશે શરૂઆત

સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચના રોજ સાંજે 4.30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.

કેટલો લાગશે સમય અને કેવી હશે સુવિધા

આ ક્રુઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે. 300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ક્રુઝમાં ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. 

હજીરા-ઘોઘા રો-પેક્સને શાનદાર પ્રતિસાદ
ચાર માસ પૂર્વે જ પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. માત્ર 4  માસમાં 1  લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી  મનસુખ માંડવિયાનાં હસ્તે 31 માર્ચના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે. 

Irfan Pathan Coivd-19 Positive: ગુજરાતનો પૂર્વ સ્ટાર ક્રિકેટર કોરોનાની ઝપેટમાં, તાજેતરમાં રમ્યો હતો સચિન સાથે

Surat Corona Cases: રાજ્યના આ મોટા શહેરમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં શું લેવામાં આવ્યો મોટો નિર્ણય ? જાણો વિગતે

Horoscope Today 30 March 2021 આજનું રાશિફળઃ   આ રાશિના જાતકોને ગ્રહોની સ્થિતિ કાનૂની રીતે ફસાવી શકે છે, જાણો કેવો રહેશે તમારો દિવસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં 11 વાગ્યા સુધીમાં ગુલાબસિંહ કેટલા મતોથી આગળ?Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp AsmitaVav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?UP Election 2024: UPમાં યોગી આદિત્યનાથનો દબદબો યથાવત, ઝારખંડમાં શું છે સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર
‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર
Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Maharashtra Election Results 2024: 'શરદ પવાર પણ અમારી સાથે ', જાણો શું ગેમ રમી રહ્યા છે રામદાસ અઠાવલે
Maharashtra Election Results 2024: 'શરદ પવાર પણ અમારી સાથે ', જાણો શું ગેમ રમી રહ્યા છે રામદાસ અઠાવલે
Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં
Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં
Embed widget