શોધખોળ કરો

Irfan Pathan Coivd-19 Positive: ગુજરાતનો પૂર્વ સ્ટાર ક્રિકેટર કોરોનાની ઝપેટમાં, તાજેતરમાં રમ્યો હતો સચિન સાથે

Road Safety World Series: વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends)ના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. આગળ જતાં વધુ ખેલાડીઓ પણ પોઝિટિવ આવે તેવી સંભાવના છે.

વડોદરાઃ  પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને યુસુફ પઠાણ (Yusuf Pathan) સુબ્રમણ્યમ બદ્રીનાથ (S Badrinath)  બાદ હવે ઈરફાન પઠાણ (Irfan Pathan) પણ કોરોનાગ્રસ્ત થયો છે. આ ખેલાડીએ પણ તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં (Road Safety World Series) હિસ્સો લીધો હતો. ઈરફાને ખુદ પોઝિટિવ (Corona Positive) આવ્યો હોવાની જાણકારી આપી હતી. હાલ તે ઘરમાં જ ક્વોરન્ટાઈન છે.

ઈરફાને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, કોઈપણ જાતના લક્ષણ વિના હું કોવિડ-19 પોઝિટિવ આવ્યો છું. હું ઘરમાં જ ક્વોરન્ટાઈન થયો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું. ઉપરાંત તમામને માસ્ક (Mask) જરૂરથી પહેવા અને સોશિયલ ડિસ્ટેસિંગનું (Social Distancing) ધ્યાન રાખવા પણ કહું છું.

ચોથો ખેલાડી થયો સંક્રમિત

વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends)ના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. આગળ જતાં વધુ ખેલાડીઓ પણ પોઝિટિવ આવે તેવી સંભાવના છે. ઈરફાન પઠાણા પહેલા બદ્રીનાથ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ પર કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

કેવી છે ઈરફાન પઠાણની કરિયર

ઈરફાન પઠાણની ગણના ભારતના શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે.  તેણે 29 ટેસ્ટમાં 100 વિકેટ, 120 વન ડેમાં 173 વિકેટ અને 24 ટી-20માં 28 વિકેટ ઝડપી છે. જ્યારે આઈપીએલ(IPL)ની 103 મેચમાં 80 વિકેટ લીધી છે. આ ઉપરાંત બેટિંગમાં તેણે ટેસ્ટમાં 1105 રન, વન ડેમાં 1544 રન અને ટી-20માં 172 રન બનાવ્યા છે. આઈપીએલમાં 1139 રન બનાવ્યા છે.

Surat Corona Cases: રાજ્યના આ મોટા શહેરમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં શું લેવામાં આવ્યો મોટો નિર્ણય ? જાણો વિગતે

Horoscope Today 30 March 2021 આજનું રાશિફળઃ   આ રાશિના જાતકોને ગ્રહોની સ્થિતિ કાનૂની રીતે ફસાવી શકે છે, જાણો કેવો રહેશે તમારો દિવસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા

ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

Embed widget