શોધખોળ કરો

Surat : પતિએ માથામાં પથ્થરના ઘા મારી કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

હત્યારો પતિ બિહારનો વતની અને વોચમેન છે. મહામારી અને બેકારીને લઈ પતિ વતન જવાની જીદ કરતો હતો. પરંતુ પત્નીએ સુરતમાં રહેવાની જીદ કરતા બન્ને વચ્ચે ઝગડો હત્યા સુધી પહોંચ્યો હતો.

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચઈ ગઈ છે.  બે દિવસ માં બે હત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. પતિ-પત્નીના ઝગડાનો કરુણ અંજામ આવ્યો છે. 
પતિએ પત્નીના માથામાં પથ્થરના ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી. 

શહેરના વરાછા વિસ્તારમાં આવેલ પટેલનગરમાં મહિલાની હત્યા થઈ છે. મહિલાને માથાના ભાગે પથ્થર મારી હત્યા કરવામાં આવી હતી.  સવારે 7 વાગ્યાના સમયગાળા દરમ્યાન કરવામાં આવી હત્યા. 
35 વર્ષના લગ્ન ગાળામાં નિઃસંતાન દામ્પત્ય જીવન હતું. જોકે, સામાન્ય ઝગડાને લઈને પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી.

હત્યારો પતિ બિહારનો વતની અને વોચમેન છે. મહામારી અને બેકારીને લઈ પતિ વતન જવાની જીદ કરતો હતો. પરંતુ પત્નીએ સુરતમાં રહેવાની જીદ કરતા બન્ને વચ્ચે ઝગડો હત્યા સુધી પહોંચ્યો હતો.  હત્યાની જાણ થતાં વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને પકડી લીધો હતો.  આ દંપતી 13 વર્ષથી સુરતમાં રહેતું હતું. દુર્ગાવતી સાધુ ચરણ કેસરી (ઉ.વ. 55)ની હત્યા કરાઈ. આરોપી સાધુ ચરણ (65 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે. 

હત્યારા પતિએ જ પોલીસને જાણ કરી પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. પત્નીની કમાણી ઉપર જીવતા વૃદ્ધ પતિએ લોકડાઉનને લઈ પત્ની બેકાર બનતા 10 દિવસથી ઝગડો કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હત્યાનો આરોપી પોતાની કમાણીનું બેંકમાં બેલેન્સ કરતો હતો. પત્નીની કમાણી પર જીવતો હતો. જોકે, ટેક્સટાઇલ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહિ હોવાને કારણે પત્ની સાથે રૂપિયાને બાબતે ઝઘડો કરીને હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget