શોધખોળ કરો

સુરતઃ સંબંધોના ધજાગરા ઉડાડતી ઘટના, 14 વર્ષની છોકરીને પરિવારના જ પુરૂષે હવસનો શિકાર બનાવીને ગર્ભવતી કરી દીધી ને....

બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.

સુરતઃ સુરતમાં બવેલી એક આઘાતજનક ઘટનામાં સલાબાતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેવાઈ છે. વધારે આઘાતજનક વાત એ છે કે, બળાત્કાર ગુજારનારી વ્યક્તિ તેના પરિવારની જ છે. છોકરીના સગા માસાએ તેની સાથે શારીરીક સંબંધો બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ હવસખોરે દુષ્કર્મ કર્યા બાદ છોકરીને ધમકી પણ આપી હતી કે, આ અંગે કોઈ ને જાણ કરશે તો જાનથી મારી નાખશે. આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી. બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. છોકરીએ એ પછી માસાએ કરેલા અત્યાચારની વાત કહેતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ માસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Embed widget