શોધખોળ કરો

Surat : યુવકે સાથે કામ કરતી છોકરી સાથે ફેક્ટરીમાં જ માણ્યું શરીરસુખ, પેટમાં દુઃખાવો ઉપડ્યો ને પછી.....

માંગરોળમાં બે વર્ષ પહેલા યુવતી સગીર હતી અને પરિવારને આર્થિક મદદ કરવા માટે કંપનીમાં કામ કરતી હતી. જ્યાં તેની સાથે કામ કરતાં મહેશ પટેલ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયા હતા.

સુરતઃ જિલ્લાના માંગરોળમાં સાથે નોકરી કરતાં યુવકે છોકરીને ફેક્ટરીના પહેલા માળે બોલાવી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધને કારણે છોકરી ગર્ભવતી થઈ ગઈ હતી. છોકરીને હોસ્પિટલે લઈ જતાં યુવકના ભાઈએ ઉંમર ખોટી બતાવીને ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. હવે છોકરીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, માંગરોળમાં બે વર્ષ પહેલા યુવતી સગીર હતી અને પરિવારને આર્થિક મદદ કરવા માટે કંપનીમાં કામ કરતી હતી. જ્યાં તેની સાથે કામ કરતાં મહેશ પટેલ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયા હતા. દરમિયાન એક દિવસ મહેશે સગીરાને ફેક્ટીરના પહેલા માળે બોલાવી હતી અને કામ પરથી કઢાવી નાંખીશ દેવી ધમકી આપી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તો મહેશ ઇચ્છા થાય ત્યારે તેને ધમકી આપીને પરાણે સંબંધ બાંધતો હતો. બીજી તરફ છોકરીને નોકરીની જરૂર હોવાથી તેણે પરિવારને વાત કરી નહોતી. 

દરમિયાન છોકરી બીમાર પડતાં કામ આવી નહોતી. જેની જાણ મહેશને થતાં તેણે પોતાના ભાઈને છોકરીના ઘરે મોકલ્યો હતો. જ્યાં તેના ભાઈને ખબર પડી કે છોકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. આથી તેમની સાથે ગયો હતો. અહીં ડોક્ટરે તેને ગર્ભવતી હોવાનું જણાવતા ઉંમર ખોટી બતાવી ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. બીજી તરફ પતિાએ ઘરે આવીને પૂછપરછ કરતાં તેણે મહેશનું નામ જણાવ્યું હતું અને પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે પણ વાત કરી હતી. આ પછી પરિવારને હિંમત મળતાં યુવતીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં મહેશ પટેલ અને તેના ભાઈ મુકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ભાઈએ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Surendranagar : ચક્કર આવતાં માતા બાળક સાથે નર્મદા કેનાલમાં પડી ગઈ ને પછી....

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બની છે. કેનાલમાં ડુબી જવાથી બે દિવસમાં બેનાં મોત થયા છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડુબી ગયેલી દોઢ વર્ષની બાળકી લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી છે. રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતાં. સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સપના નામની દોઢ વર્ષીય બાળકીનું કેનાલમાં પડી જતાં મોત નીપજ્યું છે. જ્યારે માતા વસંતબેનને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યોDhavalsinh Zala: બાયડના MLAએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કરી વળતરની માગModi Cabinet On Farmers: નવા વર્ષ પર મોદી સરકારની ખેડૂતોને ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Embed widget