શોધખોળ કરો
Surat: કોફી શોપના કપલ બોક્સમાં 10 કપલ માણી રહ્યાં હતાં 'એકાંત' ને પોલીસ ત્રાટકી, જાણો કેવી હાલતમાં ઝડપાયાં કપલ ?
હેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા કોફી શોમાં અમરોલી પોલીસે રેડ પાડી હતી. પોલીસ તપાસ દરમિયાન કોફી શોપમાં કપલ બોક્સ મળી આવ્યા હતા. જેની અંદર 10 કપલ એકાંત માણી રહ્યા હતા. અમરોલી પોલીસે 10થી વધુ યુવક યુવતીઓને ઝડપી પાડ્યા હતા.

સુરતઃ અમરોલી પોલીસની રેડમાં પકડાયેલા કપલ.
સુરતઃ કોરોના મહામારી વચ્ચે સુરતમાં કોફી શોપના કપલ બોક્સમાં 10 કપલ એકાંત માણી રહ્યા હતા. આ અંગે પોલીસે જાણ થતાં પોલીસ કોફી શોપ પર ત્રાટકી હતી. તેમજ કોફી શોપમાં બનાવાયેલા કપલ બોક્સમાંથી 10 કરતા વધુ કપલની અટકાયત કરવામાં આવી હતી.
શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા કોફી શોમાં અમરોલી પોલીસે રેડ પાડી હતી. પોલીસ તપાસ દરમિયાન કોફી શોપમાં કપલ બોક્સ મળી આવ્યા હતા. જેની અંદર 10 કપલ એકાંત માણી રહ્યા હતા. અમરોલી પોલીસે 10થી વધુ યુવક યુવતીઓને ઝડપી પાડ્યા હતા.
કપલ બોક્સમાં 14થી 18 વર્ષની સાતેક છોકરીઓ પણ હતી. ઝડપાયેલા યુવાનોને અમરોલી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
