શોધખોળ કરો

Surat: દિયરે વિધવા ભાભી સાથે રસોડામાં બાંધ્યા શરીર સંબંધ, પછી ટેરેસ પર માણ્યું શરીર સુખ, વારંવાર સંબંધ બાંધી બનાવી ગર્ભવતી ને.......

લીંબાયતામાં રહેતી 35 વર્ષીય વિધવાને બે પુત્ર અને ચાર પુત્રી છે. પતિનું 2015માં નિધન થયું હતું. વર્ષ 2018માં યુવતી ઘરના રસોડામાં રસોઇ બનાવી રહી હતી, ત્યારે તેનો પતિ આવી ગયો હતો અને પાછળથી બાથ ભીડી અડપલા કરવા લાગ્યો હતો. જોકે, ભાભીએ વિરોધ નોંધાવ્યો હતો.

સુરતઃ શહેર(Surat)ના લીંબાયત વિસ્તારમાં વિધવા ભાભીને લગ્નની લાલચ આપીને દિયરે વારંવાર શરીર સુખ માણીને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દિયરે વારંવાર ભાભી સાથે શારીરિક સંબંધ બાંધતા તે બે-બે વાર ગર્ભવતી(Pragnent)  થઈ ગઈ હતી. જોકે, ભાભીને ભોળવીને દિયરે બંને વખત ગર્ભપાત કરાવી દીધો હતો. 

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, લીંબાયતમાં રહેતી 35 વર્ષીય વિધવાને બે પુત્ર અને ચાર પુત્રી છે. પતિનું 2015માં નિધન થયું હતું. વર્ષ 2018માં યુવતી ઘરના રસોડામાં રસોઇ બનાવી રહી હતી, ત્યારે તેનો પતિ આવી ગયો હતો અને પાછળથી બાથ ભીડી અડપલા કરવા લાગ્યો હતો. જોકે, ભાભીએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે યુવતીએ સાસુને વાત કરી તો તેમણે દિયર લગ્ન કરશે, તેમ કહીને તેને ચૂપ કરાવી દીધી હતી.

આ પછી તો દિયરે બધી જ છૂટછાટ લેવા માંડી હતી. તેમજ ભાભી બાળકો સાથે ઘરના ટેરસ પર સૂતા હતા, ત્યાં જઈને પણ દિયરે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. નણંદે પણ ભાભીની વાત સાંભળી નહોતી. આ પછી તો દિયરે લગ્નની લાલચ આપીને ભાભીને વારંવાર ભોગવવા માંડી હતી. જેને કારણે ભાભી બેવાર તો ગર્ભવતી પણ થઈ ગઈ હતી. 

જોકે, બંને વખતે દિયરે ભાભીને પૈસા આપીને ગર્ભ પડાવી દીધો હતો. આ સમય દરમિયાન ભાભીને દિયરના લગ્ન અન્ય છોકરી સાથે થવાના હોવાની જાણ થતાં આ અંગે સાસરીવાળાને વાત કરી હતી. જોકે, સાસરીવાળાએ હાથ ઊંચા કરી દેતા ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ મામલે પીડિતા ભાઈે ફરિયાદ કરતાં લિંબાયત પોલીસે (Limbayat Police) દિયર સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. 

વલસાડઃ પતિ વિદેશ જતાં યુવતીએ સાથે કામ કરતાં યુવક સાથે બાંધ્યા સંબંધ, ઘરમાં જ માણતા શરીરસુખ, પતિને પડી ગઈ ખબર ને.....

વલસાડઃ પારડીની પરણીત યુવતીનો પતિ વિદેશમાં નોકરી કરવા જતાં યુવતીએ તેની સાથે નોકરી કરતાં યુવક સાથે આડાસંબંધો બાંધ્યા હતા. પતિની ગેરહાજરીમાં પ્રેમી સાથે ઘરમાં જ રંગરેલિયા મનાવતી હતી. પતિ વિદેશથી પરત આવ્યા પછી પણ બંનેએ પ્રેમસંબંધ ચાલું રાખ્યા હતા. જોકે, પતિને આ અંગે ખબર પડી જતાં બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. પતિ પ્રેમસંબંધમાં આડખીલી બનતા બંનેએ તેની હત્યા કરવાનું નક્કી કરી નાંખ્યું હતું. જેને અંજામ આપીને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોલીસ તપાસમાં હત્યાનો ખુલાસો થયો હતો અને ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, વલસાડ ના  ઉદવાડા  રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળવાના મામલે પારડી પોલીસે  ભેદ ઉકેલ્યો છે. પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. પતિની હત્યાને આત્મહત્યામાં ખપાવવા તરપકટ રચ્યું હતું. પારડી પોલીસે 
મૃતક પતિની હત્યાના ગુનામાં તેની પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે. પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી લાશને રેલવે ટ્રેક પર ફેંકી ફરાર થાય હતા . ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. મૃતકની દીકરીના નિવેદનને આધારે કરતૂત ખુલી પડી ગઈ હતી. 

પારડીના સરોધી ગામે બરવાડી ફળીયા ખાતે રહેતી ત્રણ સંતાનોની માતા એવી યુવતીને દોઢ વર્ષ અગાઉ તેના સહકર્મી યુવક સાથે આંખ મળી ગઈ હતી. પ્રેમી પ્રેમિકાને ઘરે પણ અવાર નવાર મળવા આવતો હોય પતિ સાથે ઝઘડો થતો હતો. પ્રેમ સંબંધમાં પતિ આડખીલીરૂપ હોય કાંટો કાઢી નાખવા પ્રેમી સાથે મળી યોજના બનાવી હતી. ગત 6 એપ્રિલે રાત્રે પતિ ઘરે સૂતો હતો ત્યારે પ્રેમી ત્યાં પહોંચી તેના માથામાં લાકડાના ફટકા મારી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ પછી બંનેએ હત્યાને આપઘાતમાં ખપાવવા લાશ કારમાં ઉદવાડા અને પારડી રેલવે ટ્રેક વચ્ચે નાંખી દીધી હતી. અને તેની બાઈક પણ લાવી રેલવે ટ્રેક નજીક બિનવારસી મૂકી ઘરે ચાલી ગયા હતા.

પોલીસને પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની ઘટના લાગી હતી. પરંતુ પારડી પોલીસને ઘટના શંકાસ્પદ જણાતા તેમણે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન પત્ની અને તેના પ્રેમી ઉપર શંકા જતા બંનેની સઘન પુછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને ગુનો કબૂલતા બંનેની ધરપકડ કરી હતી. બંને ગુનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે તેમની 15 વર્ષની દીકરીએ સમગ્ર ઘટના જોઈ લીધી હતી. આ અંગે બાળકીએ પોલીસને જણાવતા તપાસમાં ઘરમાં તથા બોરિંગના ભાગેથી લોહીના નિશાન મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં બંને ભાંગી પડ્યા અને ગુનાની કબૂલાત કરી લીધી હતી. પતિ વિદેશમાં નોકરી માટે ગયો હતો અને એક વર્ષ અગાઉ જ વિદેશથી આવ્યો હતો. વિદેશમાં પતિ રહેતા પત્નીએ આડાસંબંધ બાંધ્યા હતા, જેમાં પતિની હત્યા કરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Embed widget