શોધખોળ કરો

સુરતઃ 15 વર્ષની છોકરીને પાડોશમાં રહેતો યુવક સગાના ઘરે લઈ ગયો ને માણ્યું શરીર સુખ, છોકરીના ઘરે જઈ રોજ બાંધતો શરીર સંબંધ ને....

15 વર્ષીય સગીરા અનને તેની પાડોશમાં જ રહેતા રત્નકલાકાર યુવકે મીઠી મીઠી વાતો કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી સગીરાને ફરવાના બહાને બાઇક પર બેસાડી કોઈ પરિચીતના ઘરે લઈ ગયો હતો તેમજ અહીં સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. આ સમયે યુવકે સગીરાનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. 

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં 15 વર્ષીય સગીરાને પાડોશમાં રહેતા યુવકે બ્લેકમેલ કરીને વારંવાર પરાણે શરીરસંબંધ બાંધ્યા હતા. યુવક સગીરાનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરતો હતો અને સગીરા સાથે પરાણે શરીરસુખ માણતો હતો. હતાશ રહેતી દીકરી સાથે માતાએ વાત કરતાં સમગ્ર હકિકત જણાવી હતી. જે જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, 15 વર્ષીય સગીરા અનને તેની પાડોશમાં જ રહેતા રત્નકલાકાર યુવકે મીઠી મીઠી વાતો કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી સગીરાને ફરવાના બહાને બાઇક પર બેસાડી કોઈ પરિચીતના ઘરે લઈ ગયો હતો તેમજ અહીં સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. આ સમયે યુવકે સગીરાનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. 

આ પછી તો સગીરા એકલી હોય ત્યારે યુવક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવા લાગ્યો હતો અને સગીરાના જ ઘરમાં પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. દરરોજના યુવકના બ્લેકમેલિંગથી સગીરા કંટાળી ગઈ હતી અને હતાશ રહેવા લાગી હતી. દીકરી હતાશ રહેવા લાગતા માતાએ પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ પછી માતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે પોલીસ ફરિયાદ કરતાં ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડીને જેલ હવાલે કરી દીધો છે. 

Surat: દિયરે વિધવા ભાભી સાથે રસોડામાં બાંધ્યા શરીર સંબંધ, પછી ટેરેસ પર માણ્યું શરીર સુખ, વારંવાર સંબંધ બાંધી બનાવી ગર્ભવતી ને.......

શહેર(Surat)ના લીંબાયત વિસ્તારમાં વિધવા ભાભીને લગ્નની લાલચ આપીને દિયરે વારંવાર શરીર સુખ માણીને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દિયરે વારંવાર ભાભી સાથે શારીરિક સંબંધ બાંધતા તે બે-બે વાર ગર્ભવતી(Pragnent)  થઈ ગઈ હતી. જોકે, ભાભીને ભોળવીને દિયરે બંને વખત ગર્ભપાત કરાવી દીધો હતો. 

 

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, લીંબાયતમાં રહેતી 35 વર્ષીય વિધવાને બે પુત્ર અને ચાર પુત્રી છે. પતિનું 2015માં નિધન થયું હતું. વર્ષ 2018માં યુવતી ઘરના રસોડામાં રસોઇ બનાવી રહી હતી, ત્યારે તેનો પતિ આવી ગયો હતો અને પાછળથી બાથ ભીડી અડપલા કરવા લાગ્યો હતો. જોકે, ભાભીએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે યુવતીએ સાસુને વાત કરી તો તેમણે દિયર લગ્ન કરશે, તેમ કહીને તેને ચૂપ કરાવી દીધી હતી.

 

આ પછી તો દિયરે બધી જ છૂટછાટ લેવા માંડી હતી. તેમજ ભાભી બાળકો સાથે ઘરના ટેરસ પર સૂતા હતા, ત્યાં જઈને પણ દિયરે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. નણંદે પણ ભાભીની વાત સાંભળી નહોતી. આ પછી તો દિયરે લગ્નની લાલચ આપીને ભાભીને વારંવાર ભોગવવા માંડી હતી. જેને કારણે ભાભી બેવાર તો ગર્ભવતી પણ થઈ ગઈ હતી. 

 

જોકે, બંને વખતે દિયરે ભાભીને પૈસા આપીને ગર્ભ પડાવી દીધો હતો. આ સમય દરમિયાન ભાભીને દિયરના લગ્ન અન્ય છોકરી સાથે થવાના હોવાની જાણ થતાં આ અંગે સાસરીવાળાને વાત કરી હતી. જોકે, સાસરીવાળાએ હાથ ઊંચા કરી દેતા ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ મામલે પીડિતા ભાઈે ફરિયાદ કરતાં લિંબાયત પોલીસે (Limbayat Police) દિયર સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget