શોધખોળ કરો
Advertisement
નવસારીઃ કારમાં પરિવાર સુરત જતો હતો ને ટાયર ફાટ્યું, કાર ફંગાળાઇને બીજી કાર સાથે અથડાઇ, પછી.....
વલસાડથી સુરત જતા કાર ચાલક ખુશાલભાઈની હોન્ડાસીટી કારનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા કાર સામેના ટ્રેક પર ફંગોળાઈ મુંબઈ જતા ટ્રેક પર પહોંચી ગઈ હતી.
નવસારીઃ વર્ષના અંતિમ દિવસોમાં હાઇવે નંબર 48 ગોઝારો બન્યો છે. આલીપોર હાઇવે પાસેના ઓવર બ્રિજ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. વલસાડથી સુરત જતા કાર ચાલક ખુશાલભાઈની હોન્ડાસીટી કારનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા કાર સામેના ટ્રેક પર ફંગોળાઈ મુંબઈ જતા ટ્રેક પર પહોંચી ગઈ હતી.
આ જ સમયે બરોડાથી વલસાડ જતા પરિવારની આઈ-10 કાર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મૂળ વલસાડના અને વડોદરાની IPCLકંપનીમાં ફરજ બજવતા પ્રકાશ છોવાડાનું મોત થયું છે. તેમજ કારમાં સવાર પત્ની પુત્ર સહિત હોન્ડસિટીના ચાલક ખુશાલભાઈ ભારતીને પણ સારવાર અર્થે અલીપોર હોસ્પિટલ ખસેડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion