શોધખોળ કરો

સુરત: ડાયમંડ બુર્સમાં એન્જિનિયર અને સુપરવાઈઝરની બેદરકારીને કારણે બે મજૂરોનાં મોત

સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનેલી રહેલા ડાયમંડ બુર્સમાં એન્જિનિયર અને સુપરવાઈઝરની બેદરકારીને કારણે બેનાં મોત નિપજ્યાં હતાં. ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરો દબાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી

સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનેલી રહેલા ડાયમંડ બુર્સમાં એન્જિનિયર અને સુપરવાઈઝરની બેદરકારીને કારણે બેનાં મોત નિપજ્યાં હતાં. ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરો દબાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ડાયમંડ બુર્સમાં એન્જિનિયર અને સુપરવાઈઝરની બેદરકારી સામે આવી હતી જેના કારણે ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરોના મોત નિપજ્યાં હતાં. વરસાદ વરસી રહ્યો હોવા છતાં પણ ડાયમંડ બુર્સમાં કામ ચાલુ રહેતા મજૂરો કામનો કોળિયો બની ગયા હતાં. ગટરના કામ માટે ખોડેલા 15 ફૂટ ઊંડા ખાડામાં લેવલિંગ કરવા ઉતરેલા 6 પૈકી 2 ઉપર માટી ધસી પડી હતી. જેના કારણે બે મજૂરોના મોત નિપજ્યાં હતાં. ડાયમંડ બુર્સમાં કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસી રહ્યો હતો છતાં પણ કામ બંધ કરાવ્યું ન હતું જેના કારણે ગંભીર પરિણામ ભોગવવું પડ્યું હતું. આ ઘટના સર્જાતાં જ લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી જોકે બન્નેના મોત નિપજ્યાં હતાં. પોલીસે બેદરકાર સુપરવાઈઝર અને એન્જિનિયરની વિરુદ્ધ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. આ ઘટના સર્જાઈ ત્યારે લોકોનાં ટોળાં વળ્યાં હતાં. છેલ્લા ઘણાં સમયથી કરોડો રૂપિયાની બની રહેલી ડાયમંડ બુર્સનું કામ ચાલી રહ્યું છે. આ ઘટનાની આખા સુરતમાં ચર્ચાનો વિષય બની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

Embed widget