શોધખોળ કરો

Valsad : 78 વર્ષના વૃધ્ધને 71 વર્ષની પત્નિને બીજા પુરૂષ સાથે સંબંધ હોવાની હતી શંકા, પત્નિ બહાર ગઈ ને પતિએ.....

મંદિરે ગયેલી પત્ની કોઈને મળવા ગઈ હોવાનો આક્ષેપ કરતા બબાલ થઈ હતી. આવેશમાં આવી 71 વર્ષીય પત્નીએ શંકા કરતા 78 વર્ષના પતિને માથામાં કપડાં ધોવાનો ધોકો મારતા મોત થયું હતું. પોલીસે (Valsad Police) આરોપી પત્નીની ધરપકડ કરી છે. વૃદ્ધાવસ્થામાં પણ પતિના શકના કારણે દામ્પત્ય જીવન છિન્નભિન્ન થયું છે. 

વલસાડઃ શહેર (Valsad)માં 71 વર્ષના વૃદ્ધ પત્નીએ 78 વર્ષના પતિની હત્યા (Husband Murder) કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ છે. માથામાં કપડા ધોવાનો ધોકો મારી પતિની હત્યા કરી નાંખી છે. વૃદ્ધ ઉંમરે પણ વૃદ્ધ પત્ની પર ચારિત્ર્ય અંગે વૃદ્ધ પતિ વહેમ રાખતો હતો. એકલા રહેતા વૃદ્ધ દંપતી વચ્ચે અવાર- નવાર આ બાબતે ઝઘડા થતા હતા.

મંદિરે ગયેલી પત્ની કોઈને મળવા ગઈ હોવાનો આક્ષેપ કરતા બબાલ થઈ હતી. આવેશમાં આવી 71 વર્ષીય પત્નીએ શંકા કરતા 78 વર્ષના પતિને માથામાં કપડાં ધોવાનો ધોકો મારતા મોત થયું હતું. પોલીસે (Valsad Police) આરોપી પત્નીની ધરપકડ કરી છે. વૃદ્ધાવસ્થામાં પણ પતિના શકના કારણે દામ્પત્ય જીવન છિન્નભિન્ન થયું છે. 

Surat : યુવકને જૂની પ્રેમિકા સાથે બાંધવા હતા શરીર સંબંધ, યુવતીએ પતિને કરી વાત, પતિએ પ્રેમીને દારૂ પીવા બોલાવ્યો ને.....

Surat: શહેરમાં બે દિવસ પહેલાં થયેલી યુવકની હત્યા (Youth murder) મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ઉધના રેલવે-ટ્રેક પાસેથી દફનાવાયેલી હાલતમાં એક મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવક સહિત સગીરની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે પત્નીને પૂર્વ પ્રેમી પરેશાન કરતો હતો, જેથી તેને બોલાવી સાથે દારૂ પીવડાવી નશામાં ચૂર કર્યો હતો. આ પછી ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી. તેમજ ઓળખ ન થાય એ માટે પેટ્રોલ નાખી સળગાવીને દાટી દીધો હતો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવક 22મી માર્ચે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશન(Dindoli Police station)માં ફરિયાદ પણ નોંધાવી હતી. યુવક ગુમ થયો એ વિસ્તાર ચેક કરતાં મોપેડ પર બેસીને જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાંથી એક સગીર વયનો આરોપી છે, જ્યારે બીજો યુવકની પૂર્વ પ્રેમિકાનો પતિ છે.

આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતાના લગ્ન જે યુવતી સાથે થયા છે તે યુવતી મૃતકની પૂર્વ પ્રેમિકા હતી. જોકે યુવતીના લગ્ન બાદ યુવતીએ પ્રેમી સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે પ્રેમી પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો, જેથી આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિને જણાવી હતી. પતિ પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે તે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો.

આથી પતિ 22મીખે પત્નીના પ્રેમીને સમાધાન કરવા બોલાવી પહેલા દારૂ પિવડાવ્યો હતો અને ત્યાર બાદ તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. જોકે યુવકની લાશ ઓળખ ન થાય એ માટે પહેલા પેટ્રોલ નાખી સળગાવી નાખી હતી અને ત્યાર બાદ તેની દફનવિધિ કરી હતી. જોકે પોલીસે પતિની ધરપકડ કરતાં તેણે કરેલા ગુનાની કબૂલાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget