શોધખોળ કરો

National Civil service Day : શા માટે 21 એપ્રિલ સિવિલ સર્વિસના કર્મીને છે સમર્પિત,જાણો તેનો ઇતિહાસ

દર વર્ષે 21 એપ્રિલે દેશના વિવિધ જાહેર સેવા વિભાગોમાં કાર્યરત અધિકારીઓના કાર્યને નવાજવા માટે નેશનલ સર્વિસ ઉજવવામાં આવે છે.

National Civil service  Day :દર વર્ષે 21 એપ્રિલે દેશના વિવિધ જાહેર સેવા વિભાગોમાં કાર્યરત અધિકારીઓના કાર્યને  નવાજવા માટે   નેશનલ સર્વિસ ઉજવવામાં આવે છે. આ દિવસ સનદી અધિકારીઓ માટે દેશની વહીવટી તંત્રને સામૂહિક રીતે અને નાગરિકોની સેવા પ્રત્યે સમર્પણ સાથે ચલાવવાની યાદ અપાવે છે. અને આ દિવસની ઉજવણી માટે કોઈ સત્તાવાર થીમ નથી.

આપણે જાણીએ છીએ કે સિવિલ સર્વિસ એ એવી સેવા છે. જે દેશની સરકારના જાહેર વહીવટ માટે જવાબદાર છે. આમાં કાયદાકીય, ન્યાયતંત્ર અને લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થતો નથી. તમને જણાવી દઈએ કે સિવિલ સર્વિસના સભ્યો કોઈ રાજકીય શાસક પક્ષ માટે કોઈ પ્રતિજ્ઞા લેતા નથી પરંતુ તેઓ શાસક રાજકીય પક્ષની નીતિઓના અમલકર્તા હોય છે.

ભારતમાં નાગરિક સેવાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય વિદેશ સેવા (IFS), અને કેન્દ્રીય સેવાઓની અખિલ ભારતીય સેવાઓ અને જૂથ A અને જૂથ Bની વ્યાપક સૂચિનો સમાવેશ થાય છે. 21મી એપ્રિલનો દિવસ નાગરિક સેવાના લોકોને તેમની અનુકરણીય સેવાઓને યાદ કરવા અને વર્ષો પહેલા કરેલા કાર્યોને પ્રતિબિંબિત કરવા માટે સમર્પિત છે. આ દિવસે તેઓ આવતા વર્ષ માટે યોજનાઓ બનાવે છે અને જણાવે છે કે તેઓએ તેમના સંબંધિત વિભાગો માટે કેવી રીતે કામ કરશે.

રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ 2023: ઇતિહાસ

સિવિલ સર્વિસ શબ્દ બ્રિટિશ સમયગાળાનો છે. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નાગરિક કર્મચારીઓ વહીવટી કામમાં સામેલ હતા અને 'જાહેર સેવકો' તરીકે ઓળખાતા હતા. તેનો પાયો વોરન હેસ્ટિંગ્સ દ્વારા નાખવામાં આવ્યો હતો અને બાદમાં ચાર્લ્સ કોર્નવોલિસ દ્વારા વધુ સુધારા કરવામાં આવ્યા હતા અને તેથી તેઓ "ભારતમાં સિવિલ સર્વિસીસના પિતા" તરીકે ઓળખાતા હતા.

21 એપ્રિલની તારીખ 1947 માં આ દિવસને યાદમાં  પસંદ કરવામાં આવી હતી જ્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે વહીવટી સેવા અધિકારીઓના પ્રોબેશનર્સને સંબોધિત કર્યા હતા. તેમણે સનદી અધિકારીઓને 'ભારતની સ્ટીલ ફ્રેમ' ગણાવી હતી. એટલે કે, સરકારી કર્મચારીઓ કે જેઓ વિવિધ વિભાગોમાં અથવા સરકારના વિવિધ સ્તરે કામ કરી રહ્યા છે, તેઓ દેશની વહીવટી વ્યવસ્થાના સહાયક સ્તંભ તરીકે કામ કરે છે.

શા માટે 21 એપ્રિલને રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

તેનો પ્રારંભ ર્ષ 1947 21 એપ્રિલે હતો જ્યારે . આ  સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી, સરદાર વલ્લભભાઈ પટેલે મેટકાફ હાઉસ, દિલ્હી ખાતે અખિલ ભારતીય વહીવટી સેવા તાલીમ શાળામાં પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કર્યા હતા અને ત્યારથી 21 એપ્રિલને રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે અહીં ખૂબ પ્રભાવી ભાષણ આપ્યું અને સનદી અધિકારીઓને ભૂતકાળના અનુભવોને છોડીને રાષ્ટ્રની સેવા કરવાની સાચી ભૂમિકા નિભાવવા માટે સશક્ત કર્યા. તેમના ભાષણમાં તેમણે સનદી અધિકારીઓને 'ભારતની સ્ટીલ ફ્રેમ' ગણાવી હતી. આવો પ્રથમ સમારોહ 21 એપ્રિલ 2006ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget