શોધખોળ કરો

ચમત્કાર !:આ બાળકના 3 કલાક સુધી બંધ થઇ ગયા હતા હૃદયના ધબકારા, છતાં આ રીતે બનાવ્યો જીવ

જોખો રાખે સાંઇ, માર શકે ના કોઇ, કુદરતના ચમત્કારની એક એવી ઘટના બની છે. જેના કારણે બીમાર બાળકનો પરિવાર કુદરતના કરિશ્માને માનવાની સાથે તબીબોના પ્રયાસને પણ બિરદાવી રહ્યાં છે.

કેનેડાના ઓંટારિયામાં બાળકની જિંદગી બચાવવા માટે ડોક્ટર દ્રારા કરવામાં આવેલી કોશિશને જબરદસ્ત પ્રશંસા મળી રહી છે. આ એક ઘટના ખરેખર અસાધારણ છે.આ ઘટના 24 જાન્યુઆરીની છે. જ્યારે કેનેડાના પેટ્રેલિયામાં એખ ડે કેરમાં 20 મહિનાનું એક બાળક પાણીના ટબમાં ડૂબી ગયું. વેલોન નામનું આ બાળક ટબમાં ડૂબી જતાં બેભાન થઇ ગયું હતું. મેડિકલ ટીમ જ્ચારે બાળકને બચાવવા માટે પહોંચી ત્યારે તેની ધડકન બંધ થઇ ગઇ હતી. જો કે તેમ છતાં ડોક્ટરે હાર ન માની સતત કોશિશ કરતા રહ્યાં અને બાળકનો જીવ બચી ગયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડાના પેટ્રોલિયા શહેર, જ્યાં આ ઘટના બની છે. કેનેડાનું આ શહેર  તે મેડિકલ સુવિધાઓ અને સંસાધનોની દ્રષ્ટિએ ખૂબ જ પછાત છે. ખાસ કરીને બાળકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવાના કિસ્સામાં. એવું કહેવામાં આવે છે કે જ્યારે અહીંની ચાર્લોટ એલેનોર એન્ગલહાર્ટ હોસ્પિને  બાળકના અકસ્માતની જાણ થઈ અને તેમને તપાસવામાં આવ્યો ત્યારે તેના  ધબકારા બંધ થઈ ગયા, જો કે તેમ છતાં બધા પોતપોતાનું કામ છોડીને બાળકને બચાવવા માટે મેડિકલ ટીમ સાથે જોડાયા.

મેડિકલ ટીમે બાળકને બચાવવા માટે સતત ત્રણ કલાક સુધી CPR આપ્યું. આ દરમિયાન ડૉક્ટર-નર્સોએ વારાફરતી બાળકના હૃદયના ધબકારા તેમને શ્વાસ આપ્યાં અને આખરે બાળકીનો જીવ બચી ગયો.

હોસ્પિટલના એક ડોક્ટરના જણાવ્યા અનુસાર બાળકને બચાવવાનો શ્રેય હોસ્પિટલની આખી ટીમને જાય છે. અહીં લેબ ટેકનિશિયન પોર્ટેબલ હીટર પકડીને રૂમમાં સતત ઊભો રહ્યો, જેથી . બાળકને ગરમ  રાખી શકાય તો  નર્સો માઇક્રોવેવમાંથી ગરમ કરેલું પાણી લાવતી રહી. આ સિવાય ઈમરજન્સી મેડિકલ સર્વિસ સાથે જોડાયેલા કર્મચારીઓ સતત કોમ્પ્રેસરને ફેરવતા રહ્યા, જેના કારણે રૂમમાં હવાનું પરિભ્રમણ પણ જળવાઈ રહ્યું. લંડનથી પણ મેડિકલ ટીમે આ હોસ્પિટલના ડોક્ટરો સાથે સંપર્ક કરીને તેમને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આખરે સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ બાળકને 6 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. છેલ્લા બે અઠવાડિયાથી તે એકદમ સ્વસ્થ છે. ડોક્ટરોની સાથે પરિવારના સભ્યો પણ માને છે કે આ સમગ્ર ઘટના કોઈ ચમત્કારથી કમ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ

Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત

ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક

Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા

Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા

Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત

Embed widget