શોધખોળ કરો
ટ્રક ચાલકે 13 વર્ષની વિદ્યાર્થિનીને કચડી, લોકોએ કર્યો ચક્કાજામ

વડોદરાઃ ગોરવા રિફાઇનરી રોડ પર ટ્રક ચાલકે સ્કૂલ જતી વિદ્યાર્થિનીને ફડફેટે લેતા તનું મોત થયું હતું. ટ્રક ચાલકો બે ફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જે છે. ત્યારે સ્કૂલે જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેંટે લીધી હતી જેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન 13 વર્ષની પ્રાંચીનું મોત થયું હતું. ઘટનાને પગેલ સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો. અકસ્માત સર્જનાર ડ્રાઇવરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા લોકો શાંત પડ્યા હતા.
વધુ વાંચો





















