શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vadodara : વિધર્મી યુવકે યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વારંવાર પરાણે બાંધ્યા શારીરિક સંબંધ ને પછી....

વડોદરાના કરજણમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરાણે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ઘટના સામે આવી છે. કોલેજમાં યુવક અને યુવતી બંને પ્રેમમાં પડ્યા હતા.

વડોદરાઃ વડોદરાના કરજણમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરાણે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ઘટના સામે આવી છે. કોલેજમાં યુવક અને યુવતી બંને પ્રેમમાં પડ્યા હતા. યુવક અને યુવતી વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો.  સરફરાઝ નામના પ્રેમીએ  ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપી માર્ચ, મે મહિનામાં અનેકવાર ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીએ પરિવારની જાણબહાર કરજણ પોલીસ મથકે ફરિયાદ કરી છે. યુવતી અને સરફરાઝ સામાન્ય પરિવારના છે. કરજણ પોલીસે આરોપી સરફરાઝને ઝડપી લીધો. આ કેસની તપાસ વડોદરા રૂરલ પી.આઈ.  ડી.જી. તડવી કરશે.

Crime News: મોરબીમાં ક્રિકેટ ગાઉન્ડના પેવેલિયનમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

Crime News: મોરબીના એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગાઉન્ડના પેવેલિયનમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બંધ હાલતમાં રહેલ પેવેલિયનમાં અગમ્ય કારણોસર યુવકે ગળેફાસો ખાઈ મોતને વહાલુ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મૃતકનું રોહિત રમેશભાઈ વાહોડીયા હોવાનું સામે આવ્યું છે. હાલાં પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આત્મહત્યા પાછળનું રહસ્ય ઘેરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટમાં માત્ર 4 હજારની ઉઘરાણી મામલે પાટીદાર યુવકની હત્યા
રાજકોટ:  માત્ર 4 હજાર રૂપિયાની ઉઘરાણી માટે કોઈની હત્યા કરવામાં આવે તે કદાચ તમારા માનવામાં નહી આવે, પરંતુ આવી ઘટના સામે આવી છે રાજકોટમાં. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર માત્ર 4 હજાર રૂપિયાની ઉધરાણી મામલે ગત 13 તારીખના રોજ  પાટીદાર યુવક પર છરી વડે હુમલા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.

ગત 13 તારીખના રોજ પોસ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર સાંજના સમયે મૌલિક ઉર્ફે ભોલો કાકડીયા નામના પાટીદાર યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો સારવાર દરમિયાન મૌલિકે દમ તોડી દીધો. તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે હત્યા કરનાર બંન્નેની વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત માટે આગામી બે દિવસ હજુ પણ ભારે
ગાંધીનગરઃ ગુજરાતમા આગામી બે દિવસ પણ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
Embed widget