શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vadodara: કારેલીબાગમાં મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે સર્જયો અકસ્માત, અમદાવાદ પાસિંગની હતી કાર

Vadodara Accident: ડ્રાઇવરના કહેવા મુજબ, એક્ટિવા ચાલક વચ્ચે આવતા સાઈડમાં કાર દબાવતા અકસ્માત થયો હતો.

Vadodara News: વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ધડાકા ભેર વૃક્ષ સાથે ટકરાઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત સર્જનાર કાર અમદાવાદ પાસિંગની હતી. અક્રમ ભાઈ નામના ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી હતી. કાર પર પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. આ કાર પોલીસ હેડ કવાટર્સની ગાડી હોવાનું ડ્રાઇવરે નિવેદન આપ્યું હતું. ડ્રાઇવરના કહેવા મુજબ, એક્ટિવા ચાલક વચ્ચે આવતા સાઈડમાં કાર દબાવતા અકસ્માત થયો હતો.

Vadodara: કારેલીબાગમાં મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે સર્જયો અકસ્માત, અમદાવાદ પાસિંગની હતી કાર

વડોદરાના ડભોઇ રોડ પર આવેલા કેલનપુર ગામ નજીક ટ્રકની ટક્કર વાગતા સ્કૂટર સવાર બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આજવા રોડ જયઅંબે નગરમાં રહેતો 32 વર્ષનો અમિત ગોપાલભાઇ રાઠોડ અને કિશનવાડી ખોડિયાર ચોકમાં રહેતો 28 વર્ષનો પ્રકાશ નરેન્દ્રભાઇ સોની રાતે સ્કૂટર લઇને વડોદરા તરફ આવી રહ્યા હતા. કેલનપુર ગામ નજીક આવેલા તતારપુરા ગામના કટ નજીક કેળા ભરેલી એક ટ્રકના ચાલકે તેઓને ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતા. ટ્રકની આગળના ભાગથી ટક્કર વાગતા રોડ પર પડેલા યુવાનો પર ટ્રકના પૈંડા ફરી વળ્યા હતા. જેના  પરિણામે બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા છે.

બનાવની જાણ પોલીસને કરવામાં આવતા કેલનપુર આઉટ પોસ્ટના જમાદાર શૈલેન્દ્રસિંહે ઘટના સ્થળે જઇ  બંને મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જ્યારે સ્થળ પર ટ્રક છોડીને ભાગી ગયેલા ડ્રાઇવર સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી  હતી. કિશનવાડી વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ, જય અંબે નગરમાં રહેતો અમિત રાઠોડ દવાનું માર્કેટિંગનું કામ કરતો હતો. તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે.તેની બે બહેનો છે.  જ્યારે પ્રકાશ ઉર્ફે કાલુના પિતા રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જ્યારે પ્રકાશ છૂટક કામ કરતો હતો. બંને યુવાનોના મોતના  પગલે સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઇ ગયો હતો.

આ પણ વાંચોઃ

Shani Dev: આજે છે અધિક શ્રાવણનો અંતિમ શનિવાર, જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 ઉપાય

Jobs 2023: સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે અહીં નીકળી ભરતી, જાણો અંતિમ તારીખ અને ફટાફટ કરો અરજી

પૈસા પણ બનાવે છે આ કન્સ્ટ્રક્સન કંપની, વર્ષમાં જ ડબલ થઈ ગયા રૂપિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

Embed widget