શોધખોળ કરો

Vadodara: નદીમાં હાથ ધોવા ગયેલા આધેડને મગર પાણીમાં ખેંચી ગયો, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

વડોદરા: ડભોઇ પારાગામ ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જવાની ઘટના સામે આવી છે. આધેડ નદી કિનારે ભેંસો ચરાવવા ગયા હતા. જે બાદ નદીમાં હાથ ધોવા ગયા ત્યારે આધેડને મગર ખેંચી ગયો હતો.

વડોદરા: ડભોઇ પારાગામ ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જવાની ઘટના સામે આવી છે. આધેડ નદી કિનારે ભેંસો ચરાવવા ગયા હતા. જે બાદ નદીમાં હાથ ધોવા ગયા ત્યારે આધેડને મગર ખેંચી ગયો હતો. ચાંદોદ પોલીસ જવાનો ડભોઇ વન વિભાગ સહિત ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. આધેડ સિતપુર વસાહતના લાલજી છગનભાઇ વસાવા હોવાની વાત સામે આવી છે. ડભોઇ અને વડોદરા ફાયર ટીમ દ્વારા મૃતદેહને નદીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

કાલુપુર રેલવે સ્ટેશન પરથી પ્રતિબંધિત વસ્તુઓનુ પાર્સલ મળી આવતા હડકંપ

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પાર્સલ કોચમાંથી પ્રતિબંધિત વસ્તુઓનુ પાર્સલ મળી આવતા હડકંપ મચી ગયો છે. પાર્સલમાંથી ભારતીય બનાવટની કરન્સી,ગોલ્ડ અને અન્ય વસ્તુઓ મળતા પોલીસ વિભાગ દોડતું થયું છે. આજે અચાનક રાખેલી ડ્રાઇવમાં રેલવેના પોલીસ જવાને બોડી કેમેરાને સાથે દરોડા પાડ્યા હતા.

પશ્ચિમ રેલવેમાં વિવિધ ટ્રેનોમાં ડ્રગ્સ રોકડા રૂપિયા અને ભારતીય બનાવટ વિદેશી દારૂઓ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. મોટેભાગે રેલવેના પાર્સલ કોચમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી થતી હોવાની જાણ ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયનને થતા જ ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ વગેરે રેલવે સ્ટેશન પર બોડી કેમેરા સાથે ટ્રેનોમાં જીઆરપીના જવાન પાર્સલ કોચ પણ ચેકિંગ કરવાના આદેશ બાદ આજે વધુ મોટી સફળતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્સલ કોચમાંથી મળી હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ રેલવેમાં વિવિધ રાજ્યોમાંથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં પાર્સલોમાં અનઅધીકૃત રીતે ડ્રગ્સ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ભારતીય ચલણ અને સોનાની તસ્કરી થતી હતી. અવારનવાર રેલવે પોલીસ દ્વારા વિવિધ ટ્રેનોમાંથી મોટી સંખ્યામાં પાર્સલ આવતા અનઅધિકૃત પ્રતિબંધિત વસ્તુઓ પકડી પાડી હતી. ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડોક્ટર રાજકુમાર પંડિયાનને ધ્યાન પર આવતા જ તાત્કાલિક અમદાવાદ ડિવિઝન અને બરોડા ડિવિઝનના રેલવેના એસ.પી કડક સૂચના આપીને વિવિધ પાર્સલ કોચ બોડી કેમેરા સાથે જવાનોએ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રતિબંધિત વસ્તુ મળી આવતા રેલવે પોલીસ ચોકી ઉઠી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget